રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મેઘરાજાની મહેર, સૌરાષ્ટ્રમાં વરસ્યો જોરદાર વરસાદ

|

Jun 08, 2020 | 1:03 PM

રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મેઘરજાની મહેર વરસી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જોરદાર વરસાદ વરસ્યો છે. જેમા ભાવનગરમાં 3 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. ભાવનગર, અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગર, પોરબંદર અને દ્વારકામાં દોઢ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. ભાવનગર શહેરમાં 3 ઈંચ, વલ્લભીપુર તાલુકામાં અઢી ઈંચ, ઉમરાળામાં 2 ઈંચ વરસાદ પડ્યો, તો અમરેલીના સાવરકુંડલામાં પણ 2 ઈંચ વરસાદ […]

રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મેઘરાજાની મહેર, સૌરાષ્ટ્રમાં વરસ્યો જોરદાર વરસાદ

Follow us on

રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મેઘરજાની મહેર વરસી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જોરદાર વરસાદ વરસ્યો છે. જેમા ભાવનગરમાં 3 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. ભાવનગર, અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગર, પોરબંદર અને દ્વારકામાં દોઢ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. ભાવનગર શહેરમાં 3 ઈંચ, વલ્લભીપુર તાલુકામાં અઢી ઈંચ, ઉમરાળામાં 2 ઈંચ વરસાદ પડ્યો, તો અમરેલીના સાવરકુંડલામાં પણ 2 ઈંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત અન્ય જિલ્લાઓની વાત કરીએ તો, રાજકોટ, વડોદરા, સુરત, ભરૂચ સહિત અનેક જગ્યાએ અડધા ઈંચથી 1 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.

આ પણ વાંચો: આજથી રાજ્યભરમાં સોશિયલ ડિસ્ટન્સના પાલન અને સાવચેતી સાથે હોટેલ અને રેન્ટોરન્ટ થઈ શરૂ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article