રાજ્યના ઘણા વિસ્તારોમાં સવારથી અસહ્ય ઉકળાટ બાદ વરસાદ, રસ્તાઓ પર ભરાયા પાણી

|

Sep 25, 2020 | 7:02 PM

રાજ્યમાં આજે ઘણી જગ્યાએ સવારથી અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં ઘણી જગ્યાએ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. તળાવ, ચેકડેમમાં નવા નીરની આવક થઈ છે. રાજ્યમાં જામનગર, દ્વારકા, ઉના, તાલાલા, કોડીનાર, અમરેલી, સાવરકુંડલા, અને રાજકોટમાં ધીમી ધારે વરસાદી ઝાપટા પડ્યા છે. Web Stories View more પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે […]

રાજ્યના ઘણા વિસ્તારોમાં સવારથી અસહ્ય ઉકળાટ બાદ વરસાદ, રસ્તાઓ પર ભરાયા પાણી

Follow us on

રાજ્યમાં આજે ઘણી જગ્યાએ સવારથી અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં ઘણી જગ્યાએ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. તળાવ, ચેકડેમમાં નવા નીરની આવક થઈ છે. રાજ્યમાં જામનગર, દ્વારકા, ઉના, તાલાલા, કોડીનાર, અમરેલી, સાવરકુંડલા, અને રાજકોટમાં ધીમી ધારે વરસાદી ઝાપટા પડ્યા છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 2:17 pm, Sat, 4 July 20

Next Article