ગાંધીનગરમાં પાર્ક અને બગીચાઓ, કોરોનાને કારણે કરાઈ શકે છે બંધ

|

Nov 20, 2020 | 12:52 PM

અમદાવાદ બાદ હવે પાટનગર ગાંધીનગરમાં પણ, જાહેર સ્થળો ઉપર ફરીથી નિયંત્રણ લદાઈ શકે છે.  ગાંધીનગરના વિવિધ બગીચાઓંમાં માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સ વિના લોકો એકઠા થઈ રહ્યાં છે. જેના કારણે ગાંધીનગરમાં કોરોનાનું સંક્રમણ વધી શકે તેમ હોવાથી પાર્ક અને બગીચાઓ સહીતના જાહેર સ્થળોએ લોકોની અવરજવરની સમિક્ષા કરીને નિયંત્રણો લદાઈ શકે છે. Web Stories View more ભારતના […]

ગાંધીનગરમાં પાર્ક અને બગીચાઓ, કોરોનાને કારણે કરાઈ શકે છે બંધ

Follow us on

અમદાવાદ બાદ હવે પાટનગર ગાંધીનગરમાં પણ, જાહેર સ્થળો ઉપર ફરીથી નિયંત્રણ લદાઈ શકે છે.  ગાંધીનગરના વિવિધ બગીચાઓંમાં માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સ વિના લોકો એકઠા થઈ રહ્યાં છે. જેના કારણે ગાંધીનગરમાં કોરોનાનું સંક્રમણ વધી શકે તેમ હોવાથી પાર્ક અને બગીચાઓ સહીતના જાહેર સ્થળોએ લોકોની અવરજવરની સમિક્ષા કરીને નિયંત્રણો લદાઈ શકે છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article