અમદાવાદની શાળાઓ ઓનલાઈન ક્લાસને નામે લૂંટ કરતી હોવાનો આરોપ, વાલી મંડળે મુખ્યપ્રધાનને કરી રજૂઆત

|

May 26, 2020 | 1:40 PM

અમદાવાદની શાળાઓ ઓનલાઈન ક્લાસને નામે લૂંટ કરતી હોવાનો આક્ષેપ લગાવાયો છે અને આ આરોપ સાથે ઓલ ગુજરાત વાલી મંડળે મુખ્યપ્રધાનને રજૂઆત કરી છે. અમદાવાદની ચાર શાળાઓ સામે વાલીઓએ રોષ વ્યક્ત કર્યો છે. જેમાં આનંદનિકેતન, ઉદગમ, શાંતિ એશિયાટિક અને ડીવાઇન ચાઈલ્ડ સામે વાલીઓએ મુખ્યપ્રધાનને ફરિયાદ કરી છે. વાલીઓનો આરોપ છે કે, SMS અને ઈ-મેઈલથી ફી ભરવા […]

અમદાવાદની શાળાઓ ઓનલાઈન ક્લાસને નામે લૂંટ કરતી હોવાનો આરોપ, વાલી મંડળે મુખ્યપ્રધાનને કરી રજૂઆત

Follow us on

અમદાવાદની શાળાઓ ઓનલાઈન ક્લાસને નામે લૂંટ કરતી હોવાનો આક્ષેપ લગાવાયો છે અને આ આરોપ સાથે ઓલ ગુજરાત વાલી મંડળે મુખ્યપ્રધાનને રજૂઆત કરી છે. અમદાવાદની ચાર શાળાઓ સામે વાલીઓએ રોષ વ્યક્ત કર્યો છે. જેમાં આનંદનિકેતન, ઉદગમ, શાંતિ એશિયાટિક અને ડીવાઇન ચાઈલ્ડ સામે વાલીઓએ મુખ્યપ્રધાનને ફરિયાદ કરી છે. વાલીઓનો આરોપ છે કે, SMS અને ઈ-મેઈલથી ફી ભરવા દબાણ કરાય છે, તેમજ શાળાઓ ટ્રાન્સપોર્ટ, લંચ, સ્પોર્ટ ચાર્જ વસુલે છે. સ્કૂલના નામની બુક્સ લેવા વાલીઓને દબાણ કરવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે, ત્યારે મનમાની કરતી સ્કૂલો સામે પગલાં લેવા મુખ્યપ્રધાનને રજૂઆત કરાઈ છે.

આ પણ વાંચો: બે દિવસ બાદ રાજ્યમાં વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી, આ વિસ્તારમાં પડશે વરસાદ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article