અમદાવાદના પાંજરાપોળ પાસે BRTSની ટક્કરે બે ભાઈના મોતની ઘટનામાં આરોપી ડ્રાઈવર માટે અન્ય કર્મચારીની હડતાળ

|

Dec 02, 2019 | 3:34 PM

અમદાવાદના પાંજરાપોળ ચાર રસ્તા પર BRTSની ટક્કરે બે ભાઈના મોતની ઘટનામાં બસ ડ્રાઈવરની ધરપકડ કરાઈ હતી. જેના બચાવમાં કેટલાક સહ-કર્મચારી રસ્તા પર ઉતર્યા છે. BRTSના 40 જેટલા ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા છે. હડતાળ પર ઉતરેલા ડ્રાઈવરો ટ્રાવેલ ટાઈમ કંપનીના છે. આરોપી ડ્રાઈવરને સેન્ટ્રલ જેલમાં મોકલાતા તેમણે વિરોધ દર્શાવ્યો છે અને હડતાળ પર ઉતરી ગયા છે. […]

અમદાવાદના પાંજરાપોળ પાસે BRTSની ટક્કરે બે ભાઈના મોતની ઘટનામાં આરોપી ડ્રાઈવર માટે અન્ય કર્મચારીની હડતાળ

Follow us on

અમદાવાદના પાંજરાપોળ ચાર રસ્તા પર BRTSની ટક્કરે બે ભાઈના મોતની ઘટનામાં બસ ડ્રાઈવરની ધરપકડ કરાઈ હતી. જેના બચાવમાં કેટલાક સહ-કર્મચારી રસ્તા પર ઉતર્યા છે. BRTSના 40 જેટલા ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા છે. હડતાળ પર ઉતરેલા ડ્રાઈવરો ટ્રાવેલ ટાઈમ કંપનીના છે. આરોપી ડ્રાઈવરને સેન્ટ્રલ જેલમાં મોકલાતા તેમણે વિરોધ દર્શાવ્યો છે અને હડતાળ પર ઉતરી ગયા છે. ડ્રાઇવરોની આ હડતાળને કારણે એલડી કોલેજથી ઝુંડાલ રૂટ અને ઝુંડાલથી નારોલના રૂટ પર સેવાને અસર થઇ છે. પીક અવર્સમાં જ ડ્રાયવરોની અચાનક હડતાળને અને મુસાફરો રઝળી પડ્યા હતા. ઓફિસથી છૂટીને બીઆરટીએસમાં બેસીને પોતાને ઘરે જતા અનેક લોકોને લાલ બસ કે રિક્ષાનો સહારો લઇને પોતાને ઘરે પહોંચવું પડ્યું હતું.

આ પણ વાંચોઃ મહેસાણા કડી તાલુકાના મેરડા ગામની સીમમાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article