Tender Today : પંચમહાલ જિલ્લાના ગોધરામાં બ્રિજના કામ માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર

|

Aug 14, 2023 | 11:44 AM

ગોધરામાં બ્રિજના કામ માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર કરાયુ છે. આ કામમાં રસ ધરાવતા ઇજારદારો પાસેથી ઓનલાઇન ભાવપત્રક મગાવવામાં આવ્યા છે. આ ટેન્ડરના કામની અંદાજીત રકમ 1312.15 લાખ રુપિયા છે.

Tender Today : પંચમહાલ જિલ્લાના ગોધરામાં બ્રિજના કામ માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર

Follow us on

Panchmahal : ગોધરાના પંચમહાલ જિલ્લા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા ઓનલાઇન ટેન્ડર (Tender) જાહેર કરવામાં આવ્યુ છે. ગોધરામાં બ્રિજના કામ માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર કરાયુ છે. આ કામમાં રસ ધરાવતા ઇજારદારો પાસેથી ઓનલાઇન ભાવપત્રક મગાવવામાં આવ્યા છે. આ ટેન્ડરના કામની અંદાજીત રકમ 1312.15 લાખ રુપિયા છે.

આ પણ વાંચો- Tender Today : ભરુચમાં જંબુસર ગજેરા કારેલી રોડના વાઇડનિંગ અને સ્ટેન્ધનીંગના કામ માટે કરોડો રુપિયાનું ટેન્ડર જાહેર

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

ટેન્ડર ઓનલાઇન સબમીશનની છેલ્લી તારીખ 11 સપ્ટેમ્બર 2023 સાંજે 8 કલાક સુધીની છે. તો પ્રીબીડ મીટિંગની તારીખ 28 ઓગસ્ટ 2023 બપોરે 12 કલાકની છે. ટેન્ડર ઓપનીંગની અને સમય 12 સપ્ટેમ્બર 2023 બપોરે 12 કલાક સુધીનો છે. ટેન્ડરના દસ્તાવેજો https://rnb.nprocure.com વેબસાઇટ અને ટેન્ડર નોટિસ માહિતી નિયામકની વેબસાઇટ www.statetenders.com ઉપર જોવા મળશે. ઇજારદારોએ https://rnb.nprocure.com વેબસાઇટ ઉપર ટેન્ડર ભરવાના રહેશે.

 

ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

Next Article