VIDEO: હાલોલમાં 4 કલાકમાં 4 ઈંચ વરસાદ, ગામનું તળાવ ઓવરફ્લો થતા રસ્તા પર ફરી વળ્યા પાણી

|

Aug 27, 2019 | 8:52 AM

પંચમહાલના હાલોલમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે. જેના કારણે હાલોલ ગામમાં આવેલું તળાવ ઓવરફ્લો થઇ ગયું હતુ. સતત વરસાદના કારણે તળાવ ઓવરફ્લો થયું. જેના કારણે તળાવના પાણી રસ્તા પર ફરી વળ્યા. રસ્તા પર પાણી પાણી થઇ જતા ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પણ વાંચો: રેસ્ટોરન્ટ બંધ હોવાથી જમવાની ના પાડતા […]

VIDEO: હાલોલમાં 4 કલાકમાં 4 ઈંચ વરસાદ, ગામનું તળાવ ઓવરફ્લો થતા રસ્તા પર ફરી વળ્યા પાણી

Follow us on

પંચમહાલના હાલોલમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે. જેના કારણે હાલોલ ગામમાં આવેલું તળાવ ઓવરફ્લો થઇ ગયું હતુ. સતત વરસાદના કારણે તળાવ ઓવરફ્લો થયું. જેના કારણે તળાવના પાણી રસ્તા પર ફરી વળ્યા. રસ્તા પર પાણી પાણી થઇ જતા ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો: રેસ્ટોરન્ટ બંધ હોવાથી જમવાની ના પાડતા રોષે ભરાયેલા યુવકોએ કરી મારામારી, સમગ્ર ઘટના CCTVમાં કેદ

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article