પંચમહાલ: લૉકડાઉન દરમિયાન ગ્રામજનો પાસેથી GRDનો જવાન રૂપિયા લેતો VIDEO વાઈરલ

|

Mar 25, 2020 | 9:11 AM

હાલ આખા દેશમાં લૉકડાઉન છે. ત્યારે પંચમહાલના ગોધરામાં એક પોલીસકર્મી લાંચ લેતો હોવાનો વીડિયો વાઈરલ થયો છે. ઘટના છે છારિયા ગામની જ્યાં લૉકડાઉન દરમિયાન ગ્રામજનો દૂધ ભરવા માટે ડેરીમાં જઈ રહ્યા હતા તે દરમિયાન GRDના જવાને લોકોને રોક્યા હતા અને જો બહાર જવું હોય તો 100 રૂપિયા આપવા પડશે. આ પણ વાંચો: કોરોના વાયરસ: CM […]

પંચમહાલ: લૉકડાઉન દરમિયાન ગ્રામજનો પાસેથી GRDનો જવાન રૂપિયા લેતો VIDEO વાઈરલ

Follow us on

હાલ આખા દેશમાં લૉકડાઉન છે. ત્યારે પંચમહાલના ગોધરામાં એક પોલીસકર્મી લાંચ લેતો હોવાનો વીડિયો વાઈરલ થયો છે. ઘટના છે છારિયા ગામની જ્યાં લૉકડાઉન દરમિયાન ગ્રામજનો દૂધ ભરવા માટે ડેરીમાં જઈ રહ્યા હતા તે દરમિયાન GRDના જવાને લોકોને રોક્યા હતા અને જો બહાર જવું હોય તો 100 રૂપિયા આપવા પડશે.

આ પણ વાંચો: કોરોના વાયરસ: CM વિજય રૂપાણીની મહત્વપૂર્ણ જાહેરાત, 21 દિવસ સુધી ગરીબોને મફતમાં ભોજન અપાશે

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

તેમ જણાવીને ગ્રામજનો પાસેથી રૂપિયા વસૂલ્યા હતા. જે બાદ ગામના યુવકોએ વીડિયો બનાવીને હોબાળો મચાવતાં પોલીસકર્મીનો પરસેવો છૂટી ગયો હતો. તેણે લીધેલા 100 રૂપિયા પાછા આપ્યા હતા અને ઘરે મેમો આવશે તેવી ધમકી આપી હતી.

Facebook New Code

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article