ગુજરાતીઓ રહો સાવધાન! રાજ્યના વડોદરામાં કોરોના વાયરસનો પ્રથમ શંકાસ્પદ કેસ!

|

Jan 31, 2020 | 12:17 PM

ચીનથી પરત ફરેલા ગોધરાના વિદ્યાર્થીને તાવના લક્ષણો દેખાતા તપાસ અને ઓબ્ઝર્વેશન અર્થે વડોદરા ખસેડાયો હતો. ગોધરા સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ વડોદરા SSGમાં ખસેડાયો હતો. આ વિદ્યાર્થી કોરોના વાયરસના ભયના કારણે બે દિવસ પહેલા ચીનના જ્યૂજયાન સિટીથી પરત ફર્યો છે. ચીનથી પરત ફરતા અમદાવાદ એરપોર્ટ પર મેડિકલ ચેકઅપ કરવામાં નહોતું આવ્યું. રોચક VIDEO જોવા માટે […]

ગુજરાતીઓ રહો સાવધાન! રાજ્યના વડોદરામાં કોરોના વાયરસનો પ્રથમ શંકાસ્પદ કેસ!

Follow us on

ચીનથી પરત ફરેલા ગોધરાના વિદ્યાર્થીને તાવના લક્ષણો દેખાતા તપાસ અને ઓબ્ઝર્વેશન અર્થે વડોદરા ખસેડાયો હતો. ગોધરા સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ વડોદરા SSGમાં ખસેડાયો હતો. આ વિદ્યાર્થી કોરોના વાયરસના ભયના કારણે બે દિવસ પહેલા ચીનના જ્યૂજયાન સિટીથી પરત ફર્યો છે. ચીનથી પરત ફરતા અમદાવાદ એરપોર્ટ પર મેડિકલ ચેકઅપ કરવામાં નહોતું આવ્યું.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: કોરોના વાઈરસને લઈ નાયબ મુખ્યપ્રધાનનું નિવેદન! ચીનમાં ફસાયેલા ગુજરાતીઓને પરત લાવવા 2 ચાર્ટર્ડ પ્લેનની કરાઈ વ્યવસ્થા

Published On - 11:45 am, Fri, 31 January 20

Next Article