કચ્છ બોર્ડર પર પાકિસ્તાન મરીનની ગતિવિધિઓ વધી, ભારતીય સેના પણ કરી રહી છે સઘન પેટ્રોલીંગ

|

Aug 06, 2019 | 11:52 AM

કાશ્મીરના મુદ્દાને લઈને પંજાબે પોતાની સુરક્ષા વધારી દીધી છે કારણ કે પંજાબની સીધી સરહદ પાકિસ્તાનને સ્પર્શે છે. આ બાજુ ગુજરાતમાં પાકિસ્તાનની ગતિવિધીઓમાં વધારો જોવા મળ્યો છે. પાકિસ્તાની મરિન સિક્યુરીટીની ગતિવિધિ કાશ્મીરના મુદ્દા બાદ વધી ગયી છે. Web Stories View more બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું […]

કચ્છ બોર્ડર પર પાકિસ્તાન મરીનની ગતિવિધિઓ વધી, ભારતીય સેના પણ કરી રહી છે સઘન પેટ્રોલીંગ

Follow us on

કાશ્મીરના મુદ્દાને લઈને પંજાબે પોતાની સુરક્ષા વધારી દીધી છે કારણ કે પંજાબની સીધી સરહદ પાકિસ્તાનને સ્પર્શે છે. આ બાજુ ગુજરાતમાં પાકિસ્તાનની ગતિવિધીઓમાં વધારો જોવા મળ્યો છે. પાકિસ્તાની મરિન સિક્યુરીટીની ગતિવિધિ કાશ્મીરના મુદ્દા બાદ વધી ગયી છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:   ચોમાસા દરમિયાન સાપ કરડવાના કિસ્સામાં થયો વધારો, જુઓ VIDEO

કલમ 370 હટાવવાની સાથે પાકિસ્તાન સાથે સંકળાયેલી કચ્છ સરહદની આજુબાજુ પાકિસ્તાનની ગતિવિધિમાં વધારો જોવા મળ્યો છે. પાકિસ્તાન તરફથી આ ગતિવિધિનો જવાબ આપવા માટે ભારતીય સેના પણ એલર્ટ છે. ગુજરાતની કચ્છ બોર્ડરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

કચ્છ બોર્ડર પર મરિન કમાન્ડોની બદલી કરીને અન્ય ફોર્સના જવાનોને ખડકી દેવાયા છે. પાકિસ્તાનમાં સુરક્ષાને લઈને બેઠક બોલાવવામાં આવી હતી અને બાદમાં પાકિસ્તાન તરફથી પેટ્રોલીંગ વધારવામાં આવ્યું છે. પાકિસ્તાનની કોઈપણ હરકતને પહોંચી વળવા માટે સુરક્ષા એજન્સીઓ સતત બાજ નજર રાખી રહી છે. ખાડીમાં સતત પેટ્રોલીંગ વધારીને રાઉન્ડ ધ કલોક કરી દેવાયું છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 11:52 am, Tue, 6 August 19

Next Article