પાખંડી પ્રશાંત ઉપાધ્યાયે કિશોરી પર 12 વખત દુષ્કર્મ કર્યાનો આરોપ, 2 દિવસનાં રિમાન્ડ પૂર્ણ થતા મોકલાયો સેન્ટ્રલ જેલ

|

Nov 11, 2020 | 1:24 PM

પાખંડી પ્રશાંતના બે દિવસના રિમાન્ડ પૂર્ણ થતા તેને સેન્ટ્રલ જેલમાં મોકલાવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે પ્રશાંતની પૂછપરછ દરમિયાન કોઇ ખાસ જાણકારી જાણવા મળી નથી. પ્રશાંતના પર તેના જ દયાનંદ આશ્રમમાં રહેતી કિશોરી પર 12 વખત દુષ્કર્મ કર્યાનો આરોપ છે. આ કૃત્યમાં તેમની શિષ્યાઓ દિશા જોન, ઉન્નતિ જોષી પણ સામેલ હોવાનો આરોપ કિશોરીએ લગાવ્યો છે.   […]

પાખંડી પ્રશાંત ઉપાધ્યાયે કિશોરી પર 12 વખત દુષ્કર્મ કર્યાનો આરોપ, 2 દિવસનાં રિમાન્ડ પૂર્ણ થતા મોકલાયો સેન્ટ્રલ જેલ

Follow us on

પાખંડી પ્રશાંતના બે દિવસના રિમાન્ડ પૂર્ણ થતા તેને સેન્ટ્રલ જેલમાં મોકલાવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે પ્રશાંતની પૂછપરછ દરમિયાન કોઇ ખાસ જાણકારી જાણવા મળી નથી. પ્રશાંતના પર તેના જ દયાનંદ આશ્રમમાં રહેતી કિશોરી પર 12 વખત દુષ્કર્મ કર્યાનો આરોપ છે. આ કૃત્યમાં તેમની શિષ્યાઓ દિશા જોન, ઉન્નતિ જોષી પણ સામેલ હોવાનો આરોપ કિશોરીએ લગાવ્યો છે.

 

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article