VIDEO: ગીરના ડુંગર ઉપર 20થી વધુ સિંહો નીકળ્યા લટાર મારવા, VIDEO થયો વાયરલ

|

Jun 30, 2019 | 5:10 AM

અમરેલીમાં ડુંગર ઉપર 20થી વધુ સિંહોનો VIDEO સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો ધારીના મોણવેલ નજીકના ડુંગરનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે, ગીરમાં સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે સિંહો માખી, મચ્છર અને જીવજંતુઓના ત્રાસથી પરેશાન થઈ જતા હવા ખાવા માટે ડુંગર પર જઈ રહ્યા છે. આ પણ વાંચો: આજનું […]

VIDEO: ગીરના ડુંગર ઉપર 20થી વધુ સિંહો નીકળ્યા લટાર મારવા, VIDEO થયો વાયરલ

Follow us on

અમરેલીમાં ડુંગર ઉપર 20થી વધુ સિંહોનો VIDEO સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો ધારીના મોણવેલ નજીકના ડુંગરનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે, ગીરમાં સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે સિંહો માખી, મચ્છર અને જીવજંતુઓના ત્રાસથી પરેશાન થઈ જતા હવા ખાવા માટે ડુંગર પર જઈ રહ્યા છે.

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશીના જાતકો પર લક્ષ્‍મીદેવીની કૃપાથી આવકમાં વૃદ્ઘિ થશે

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article