VIDEO: સુરતમાં ટેક્સટાઈલ માર્કેટ પર ફાયર વિભાગની તવાઈ, 100થી વધુ દુકાનોને સીલ કરવામાં આવી

|

Feb 03, 2020 | 5:37 AM

સુરતમાં રિંગ રોડ પર આવેલા ટેક્સટાઈલ માર્કેટમાં ફાયર વિભાગે તવાઈ બોલાવી છે. અહીં 100થી વધુ દુકાનોને સીલ મારી દેવાયું છે. ફાયર સેફ્ટીનો અભાવ અને અકસ્માતના સમયે ભાગવા માટે માત્ર એક જ રસ્તો હોવાના કારણે માર્કેટની દુકાનો સીલ કરવામાં આવી છે.   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 04-05-2024 મુકેશ અંબાણીનું Jio 28 દિવસ […]

VIDEO: સુરતમાં ટેક્સટાઈલ માર્કેટ પર ફાયર વિભાગની તવાઈ, 100થી વધુ દુકાનોને સીલ કરવામાં આવી

Follow us on

સુરતમાં રિંગ રોડ પર આવેલા ટેક્સટાઈલ માર્કેટમાં ફાયર વિભાગે તવાઈ બોલાવી છે. અહીં 100થી વધુ દુકાનોને સીલ મારી દેવાયું છે. ફાયર સેફ્ટીનો અભાવ અને અકસ્માતના સમયે ભાગવા માટે માત્ર એક જ રસ્તો હોવાના કારણે માર્કેટની દુકાનો સીલ કરવામાં આવી છે.

 

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જેમાં અરિહંત માર્કેટની 83 દુકાનો, રિદ્ધિ સિદ્ધિ માર્કેટની 11 દુકાનો અને મનિષ માર્કેટની 10 દુકાનો સીલ કરવામાં આવી છે. મહત્વનું છે કે સુરતમાં રઘુવીર માર્કેટમાં ભીષણ આગ લાગી હતી. અહીં મોટે ભાગે ટેક્સટાઈલની દુકાનો અને કારખાના આવેલા હતા. જે તમામ બળીને ખાખ થઈ ગયા હતા. ત્યારબાદ આગની બીજી કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે ફાયર વિભાગ એક્શનમાં આવ્યું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: ગુજરાતના અધિકારીઓ બન્યા બેફામ? તલાટીના ભ્રષ્ટાચારનો VIDEO થયો વાયરલ

Next Article