VIDEO: અમદાવાદ કોર્પોરેશનની સામાન્ય સભામાં વિપક્ષના આક્ષેપો સાથે હોબાળા બાદ સભા સ્થગિત

|

Aug 30, 2019 | 2:09 PM

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે સામાન્ય સભા મળી હતી. જેમાં વિપક્ષના નેતાઓએ આક્ષેપો સાથે હોબાળો મચાવ્યો હતો. મળત્યા કોન્ટ્રાકટરને લાભ પહોંચાડવાના આક્ષેપ શાસક પક્ષ પર લગાવ્યા છે. તો સાથે પાણીની ટાંકી તૂટી પડવાનો મામલો પણ સામાન્ય સભામાં ઉછાળવામાં આવ્યો હતો. Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ […]

VIDEO: અમદાવાદ કોર્પોરેશનની સામાન્ય સભામાં વિપક્ષના આક્ષેપો સાથે હોબાળા બાદ સભા સ્થગિત

Follow us on

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે સામાન્ય સભા મળી હતી. જેમાં વિપક્ષના નેતાઓએ આક્ષેપો સાથે હોબાળો મચાવ્યો હતો. મળત્યા કોન્ટ્રાકટરને લાભ પહોંચાડવાના આક્ષેપ શાસક પક્ષ પર લગાવ્યા છે. તો સાથે પાણીની ટાંકી તૂટી પડવાનો મામલો પણ સામાન્ય સભામાં ઉછાળવામાં આવ્યો હતો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચોઃ VIDEO: પાકિસ્તાનના રેલ પ્રધાને પહેલા યુદ્ધની ધમકી આપી અને હવે PM મોદીનું નામ લીધું તો કરંટ લાગી ગયો

કોંગ્રેસના નેતા બદરુદ્દીને કહ્યું કે, શાસક પક્ષ કોઈપણ ટેન્ડર પાર્ટી પાસે કામ કરાવી શકતી નથી. જે કોઈ કામ માટે ટેન્ડર આપવામાં આવે તેના કાર્યો સમયસર પૂરા થતા નથી. અને સાથે એ તમામ કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કર્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article