ભાવનગરના માર્કેટયાર્ડમાંથી ડુંગળી ચોરીનો વધુ એક કિસ્સો, જાણો કેટલા રૂપિયાની હતી ડુંગળી

|

Dec 30, 2019 | 12:11 PM

ભાવનગરના માર્કેટયાર્ડમાંથી ડુંગળી ચોરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો. 50 હજાર રૂપિયાની કિંમતની 800 કિલો ડુંગળીની ચોરી થઈ. રિક્ષામાં ડુંગળી લઈને જતા એક શખ્સને સત્તાવાળાઓએ ઝડપી પાડ્યો છે. આ ડુંગળી ચોરીના કેસમાં પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ પણ વાંચોઃ ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ખેડૂતો હેરાન, કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ કર્યા ગંભીર […]

ભાવનગરના માર્કેટયાર્ડમાંથી ડુંગળી ચોરીનો વધુ એક કિસ્સો, જાણો કેટલા રૂપિયાની હતી ડુંગળી

Follow us on

ભાવનગરના માર્કેટયાર્ડમાંથી ડુંગળી ચોરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો. 50 હજાર રૂપિયાની કિંમતની 800 કિલો ડુંગળીની ચોરી થઈ. રિક્ષામાં ડુંગળી લઈને જતા એક શખ્સને સત્તાવાળાઓએ ઝડપી પાડ્યો છે. આ ડુંગળી ચોરીના કેસમાં પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ખેડૂતો હેરાન, કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ કર્યા ગંભીર આક્ષેપ

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article