સુરતમાં કોરોના વાઈરસનો વધુ એક પોઝિટિવ કેસ, દર્દીઓની સંખ્યા 11 થઈ

|

Apr 01, 2020 | 3:10 PM

કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં કુલ 87 કેસ સામે આવ્યા છે અને સુરતમાં પણ કોરોના વાઈરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. બમરોલી વિસ્તારના 22 વર્ષીય યુવાનનો કોરોના વાઈરસનો ટેસ્ટ કરાવતા તે પોઝિટિવ આવ્યો છે.  આમ સુરતમાં કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા 11 થઈ ગઈ છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે […]

સુરતમાં કોરોના વાઈરસનો વધુ એક પોઝિટિવ કેસ, દર્દીઓની સંખ્યા 11 થઈ

Follow us on

કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં કુલ 87 કેસ સામે આવ્યા છે અને સુરતમાં પણ કોરોના વાઈરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. બમરોલી વિસ્તારના 22 વર્ષીય યુવાનનો કોરોના વાઈરસનો ટેસ્ટ કરાવતા તે પોઝિટિવ આવ્યો છે.  આમ સુરતમાં કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા 11 થઈ ગઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

આ પણ વાંચો :  છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના કેસમાં ભારે ઉછાળો, જાણો કેટલાં કેસ નોંધાયા?

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article