કોંગો ફિવરનો ફરી દેખાયો કહેર! થયું એક મહિલાનું મોત, જુઓ VIDEO

|

Aug 26, 2019 | 10:01 AM

ગુજરાતમાં કોંગો ફિવરને કારણે એક મહિલાનું મોત નિપજતા આરોગ્ય તંત્ર દોડતુ થયું છે. એકબાજુ ચોમાસામાં રોગચાળોએ ભરડો લીધો છે તેવામાં સુરેન્દ્રનગર જિલ્લાના જામડી ગામના 75 વર્ષીય મહિલાને કોંગો ફિવર થતા તેમને તાત્કાલિક સારવાર માટે અમદાવાદની SVP હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ. રાજ્યભરમાં ભયનો માહોલ સર્જનારો કોંગો ફિવર આખરે છે શું? […]

કોંગો ફિવરનો ફરી દેખાયો કહેર! થયું એક મહિલાનું મોત, જુઓ VIDEO

Follow us on

ગુજરાતમાં કોંગો ફિવરને કારણે એક મહિલાનું મોત નિપજતા આરોગ્ય તંત્ર દોડતુ થયું છે. એકબાજુ ચોમાસામાં રોગચાળોએ ભરડો લીધો છે તેવામાં સુરેન્દ્રનગર જિલ્લાના જામડી ગામના 75 વર્ષીય મહિલાને કોંગો ફિવર થતા તેમને તાત્કાલિક સારવાર માટે અમદાવાદની SVP હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ. રાજ્યભરમાં ભયનો માહોલ સર્જનારો કોંગો ફિવર આખરે છે શું? એ સવાલ ચોક્કસ ઉદભવતો હશે. તો તમને જણાવી દઈએ આ રોગ ખાસ કરી પશુઓ દ્વારા ફેલાય છે. ઈતરડીના કરડવાથી કોંગો વાયરસની અસર થતી હોય છે અને આ ઈતરડી ગાય તેમજ ભેંસ જેવા પશુની પૂછડીના ભાગમાંથી મળી આવતી હોય છે. માલધારીઓ અને પશુપાલકોને આ રોગ થવાની શક્યતા વધુ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: જો તમારુ બેન્કમાં લોકર છે? તો રહો સાવધાન! જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article