મહેસાણા: ગેરકાયદેસર રીતે બાયોડિઝલનું વેચાણ કરનાર પર SOGની ટીમે પાડ્યા દરોડા

|

Oct 02, 2020 | 8:19 PM

મહેસાણા જિલ્લાના કડીમાં થોળ રોડ પર આવેલા ખોડિયાર બાયોડીઝલ પંપ પર છેલ્લા ઘણા સમયથી બાયોડિઝલનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું. જોકે સસ્તું બાયોડિઝલ મળતું હોવાથી ગ્રાહકો પણ આ બાયોડિઝલ પંપ પરથી બાયોડીઝલ ખરીદી કરતા હતા. આ પંપની માહિતી મહેસાણા SOGની ટીમને શંકાસ્પદ લાગતા પંપ સામે SOGની ટીમે દરોડા પાડ્યા હતા અને તપાસ શરૂ કરી હતી. […]

મહેસાણા: ગેરકાયદેસર રીતે બાયોડિઝલનું વેચાણ કરનાર પર SOGની ટીમે પાડ્યા દરોડા

Follow us on

મહેસાણા જિલ્લાના કડીમાં થોળ રોડ પર આવેલા ખોડિયાર બાયોડીઝલ પંપ પર છેલ્લા ઘણા સમયથી બાયોડિઝલનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું. જોકે સસ્તું બાયોડિઝલ મળતું હોવાથી ગ્રાહકો પણ આ બાયોડિઝલ પંપ પરથી બાયોડીઝલ ખરીદી કરતા હતા. આ પંપની માહિતી મહેસાણા SOGની ટીમને શંકાસ્પદ લાગતા પંપ સામે SOGની ટીમે દરોડા પાડ્યા હતા અને તપાસ શરૂ કરી હતી. તપાસમાં ગેરકાયદેસર રીતે બાયોડિઝલનું વેચાણ થતો હોવાની હકીકતો સામે આવી હતી. જેની જાણ કડી મામલતદારને કરાતા SOGની ટીમે મેજિસ્ટ્રેટને સાથે રાખી પંચનામું કરતા ગેરકયદેસર બાયોડીઝલ પંપને સિલ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: ભાજપના વધુ એક કાર્યક્રમમાં નિયમો નેવે મૂકાયા, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article