AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમારી દીકરી PGમાં સલામત છે? અમદાવાદમાં આવેલા એક PGમાં ઘુસી યુવકે કરી યુવતીની છેડતી, જુઓ આ VIDEO

અમદાવાદમાં PGમાં રહેતી યુવતી સાથે અશ્લિલ હરકત કર્યાની ઘટના સામે આવી છે. શહેરના સી.જી.રોડ પરની આ ઘટના છે. PGમાં રહેતી યુવતીઓના રૂમમાં અજાણ્યો શખ્સ ઘસી આવ્યો અને વિકૃત શખ્સે યુવતી સાથે આપત્તિજનક હરકત કરી હતી. યુવતીઓને જોઇ વિકૃતે અશ્લીલ હરકત કરી. વિકૃત યુવકની અશ્લીલ હરકત CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. સુઈ રહેલ યુવતીની ઘરમાં […]

શું તમારી દીકરી PGમાં સલામત છે? અમદાવાદમાં આવેલા એક PGમાં ઘુસી યુવકે કરી યુવતીની છેડતી, જુઓ આ VIDEO
| Updated on: Jun 19, 2019 | 7:25 AM
Share

અમદાવાદમાં PGમાં રહેતી યુવતી સાથે અશ્લિલ હરકત કર્યાની ઘટના સામે આવી છે. શહેરના સી.જી.રોડ પરની આ ઘટના છે. PGમાં રહેતી યુવતીઓના રૂમમાં અજાણ્યો શખ્સ ઘસી આવ્યો અને વિકૃત શખ્સે યુવતી સાથે આપત્તિજનક હરકત કરી હતી. યુવતીઓને જોઇ વિકૃતે અશ્લીલ હરકત કરી. વિકૃત યુવકની અશ્લીલ હરકત CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. સુઈ રહેલ યુવતીની ઘરમાં આવીને યુવક છેડતી કરે છે.

આ પણ વાંચો: સાપુતારામાં 4 દિવસથી સતત વરસાદથી પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે, ગાઢ ધૂમ્મસ સાથે ઝરમર વરસાદ શરૂ, જુઓ VIDEO

3 મિનિટ સુધી યુવકે યુવતીની છેડતી કરી હતી. યુવતીની તબિયત ખરાબ હોવાથી દવા લીધી હતી જેથી ઘેનમાં હતી. છેડતી કરનાર યુવક બાઈક લઈને આવ્યો હતો. ઘટનાને પગલે PGમાં રહેતી યુવતીમાં ડરનો માહોલ સર્જાયો છે. ફૂડ ડિલિવરી બોય હોવાની PG સંચાલકને આંશકા છે. આ યુવક વિરુદ્ધ પીજી સંચાલક ફરિયાદ કરશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow Us
આજનું રાશિફળ : વૃષભના સિતારા બુલંદ, વૃશ્ચિકને નવી ભાગીદારીમાં નફો
આજનું રાશિફળ : વૃષભના સિતારા બુલંદ, વૃશ્ચિકને નવી ભાગીદારીમાં નફો
15 કરોડના પ્લોટ મુદ્દે કોંગ્રેસે યુસુફ પઠાણને 'પ્લોટ ચોર' ગણાવ્યા
15 કરોડના પ્લોટ મુદ્દે કોંગ્રેસે યુસુફ પઠાણને 'પ્લોટ ચોર' ગણાવ્યા
DGVCL એ આજથી ઔદ્યોગિક વીજકાપ રદ કર્યો
DGVCL એ આજથી ઔદ્યોગિક વીજકાપ રદ કર્યો
અરે વાહ! ગુજરાતી ગરબામાં પંજાબી યુવકો ઝૂમી ઉઠ્યા
અરે વાહ! ગુજરાતી ગરબામાં પંજાબી યુવકો ઝૂમી ઉઠ્યા
કમોડમાં આઇસ્ક્રીમ અને યુરીનલમાં ડ્રિંક્સ, દુનિયાનું સૌથી 'અનોખું કેફે'
કમોડમાં આઇસ્ક્રીમ અને યુરીનલમાં ડ્રિંક્સ, દુનિયાનું સૌથી 'અનોખું કેફે'
પ્રજા પાણીનો પોકાર પાડે તે પહેલા સરકાર મધ્યસત્ર ચૂંટણી યોજી મત લઈ લેશે
પ્રજા પાણીનો પોકાર પાડે તે પહેલા સરકાર મધ્યસત્ર ચૂંટણી યોજી મત લઈ લેશે
અમરેલી ગોલ્ડ લોનના વિવાદમાં બેંકમાં તોડફોડ, મેનેજરને ઇજા
અમરેલી ગોલ્ડ લોનના વિવાદમાં બેંકમાં તોડફોડ, મેનેજરને ઇજા
જામનગરમાં કુલ 229 કિલો વાસી ખોરાકનો સ્થળ પર નાશ કરાયો
જામનગરમાં કુલ 229 કિલો વાસી ખોરાકનો સ્થળ પર નાશ કરાયો
ગુજરાત ST નિગમ દ્વારા દિવાળી સ્પેશિયલ 8,000થી વધુ વધારાની ટ્રિપ્સ
ગુજરાત ST નિગમ દ્વારા દિવાળી સ્પેશિયલ 8,000થી વધુ વધારાની ટ્રિપ્સ
આણંદના PI રાજદીપસિંહ વનાર ₹40,000ની લાંચ લેતા ઝડપાયા
આણંદના PI રાજદીપસિંહ વનાર ₹40,000ની લાંચ લેતા ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">