દક્ષિણમાં મેઘતાંડવ: સ્વર્ગ વાહીની નદીના પ્રવાહમાં ટ્રકે મારી પલટી, જુઓ VIDEO

|

Aug 04, 2019 | 4:08 PM

દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદની અસર હવે જાહેર માર્ગો તેમજ નદી નાળાઓમાં જોવા મળી રહી છે. ધરમપુરની સ્વર્ગ વાહીની નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં એક ટ્રક ચાલકે ટ્રક પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે કોઝવેમાં પાણીનો પ્રવાહ એટલો તેજ હતો, કે ટ્રક અચાનક પલટી મારી ગઈ હતી. આ સમગ્ર ધટનાનો VIDEO સોશિયલ મીડિયા પર વાયરલ થઈ […]

દક્ષિણમાં મેઘતાંડવ: સ્વર્ગ વાહીની નદીના પ્રવાહમાં ટ્રકે મારી પલટી, જુઓ VIDEO

Follow us on

દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદની અસર હવે જાહેર માર્ગો તેમજ નદી નાળાઓમાં જોવા મળી રહી છે. ધરમપુરની સ્વર્ગ વાહીની નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં એક ટ્રક ચાલકે ટ્રક પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે કોઝવેમાં પાણીનો પ્રવાહ એટલો તેજ હતો, કે ટ્રક અચાનક પલટી મારી ગઈ હતી. આ સમગ્ર ધટનાનો VIDEO સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: વરસાદ બાદ વધી ગીરના સાવજની મુશ્કેલી!

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 4:06 pm, Sun, 4 August 19

Next Article