ટ્રાફિકના નિયમની એસીતેસી! નિયમના ધજાગરા ઉડાવતો VIRAL VIDEO!

|

Dec 18, 2019 | 11:50 AM

રાજકોટના ધોરાજીમાં ટ્રાફિકના નિયમનો લીરેલીરા ઉડાવતો વીડિયો વાયરલ થયો છે. ધોરાજીમાં ટ્રાફિકના નિયમનનો જાણે ડર જ ન હોય તેમ વાહનોમાં મુસાફરોને બેસાડી દેવામાં આવે છે. વીડિયોમાં જીવના જોખમે ટેમ્પોમાં મુસાફરી કરતા લોકો જોવા મળી રહ્યાં છે. ઘેટા-બકરાની જેમ મુસાફરો ટેમ્પોમાં દેખાઈ રહ્યાં છે, તો કેટલાક મુસાફરો મોતના મુખમાં લટકીને પણ મુસાફરી કરી રહ્યાં છે. ટ્રાફિકનો […]

ટ્રાફિકના નિયમની એસીતેસી! નિયમના ધજાગરા ઉડાવતો VIRAL VIDEO!

Follow us on

રાજકોટના ધોરાજીમાં ટ્રાફિકના નિયમનો લીરેલીરા ઉડાવતો વીડિયો વાયરલ થયો છે. ધોરાજીમાં ટ્રાફિકના નિયમનનો જાણે ડર જ ન હોય તેમ વાહનોમાં મુસાફરોને બેસાડી દેવામાં આવે છે. વીડિયોમાં જીવના જોખમે ટેમ્પોમાં મુસાફરી કરતા લોકો જોવા મળી રહ્યાં છે. ઘેટા-બકરાની જેમ મુસાફરો ટેમ્પોમાં દેખાઈ રહ્યાં છે, તો કેટલાક મુસાફરો મોતના મુખમાં લટકીને પણ મુસાફરી કરી રહ્યાં છે. ટ્રાફિકનો કાયદો ધોરાજીમાં લાગુ નથી પડતો કે શું એ સૌથી મોટો સવાલ છે અને જો નિયમ લાગુ છે તો ટ્રાફિકની કામગીરી કેમ નથી થતી?

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ખેડૂતો માટે ખુશખબર! 17 લાખથી વધુ ખેડૂતોને મળશે પાક નુકસાનની સહાય


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article