સુરતમાં ચાલુ ટ્રેનના દરવાજા પાસે ઉભેલો મુસાફર પટકાયો ટ્રેક પર અને થયો ચમત્કારિક બચાવ, જુઓ VIDEO

|

Jul 13, 2019 | 8:41 AM

જીવનમાં ક્યારેક સામાન્ય અખતરા જીવલેણ સાબિત થતાં હોય છે. આવું જ કઇંક બન્યુ સુરતના સચિન વિસ્તારમાં. જ્યાં ચાલુ ટ્રેનમાં દરવાજા પાસે ઉભા રહેવાનો શોખ એક રેલવે મુસાફરને ભારે પડ્યો. ચાલુ ટ્રેન દરમિયાન એક રેલવે મુસાફર ટ્રેનના દરવાજા પાસે ઉભો હતો. અને અચાનક તેનો પગ લપસતાં તે ટ્રેક પર પટકાયો હતો. આ પણ વાંચો: વિરેન્દ્ર સેહવાગની […]

સુરતમાં ચાલુ ટ્રેનના દરવાજા પાસે ઉભેલો મુસાફર પટકાયો ટ્રેક પર અને થયો ચમત્કારિક બચાવ, જુઓ VIDEO

Follow us on

જીવનમાં ક્યારેક સામાન્ય અખતરા જીવલેણ સાબિત થતાં હોય છે. આવું જ કઇંક બન્યુ સુરતના સચિન વિસ્તારમાં. જ્યાં ચાલુ ટ્રેનમાં દરવાજા પાસે ઉભા રહેવાનો શોખ એક રેલવે મુસાફરને ભારે પડ્યો. ચાલુ ટ્રેન દરમિયાન એક રેલવે મુસાફર ટ્રેનના દરવાજા પાસે ઉભો હતો. અને અચાનક તેનો પગ લપસતાં તે ટ્રેક પર પટકાયો હતો.

આ પણ વાંચો: વિરેન્દ્ર સેહવાગની પત્નીને તેમના જ બિઝનેસ પાર્ટનર્સે લગાવ્યો ચુનો, 4.5 કરોડ રૂપિયાની કરી છેતરપિંડી

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

સદ્દભાગ્યે ટ્રેન ધીમી હોવાથી યુવકનો ચમત્કારિક બચાવ થયો હતો. અને જાણે કશું જ બન્યુ ન હોય તેમ તે ઉભો થઇને ચાલવાં પણ માડ્યો. રેલવે મુસાફરના ચમત્કારિક બચાવનો આ વીડિયો હાલ સુરતમાં વાયરલ થયો છે. જોકે આ શખ્સ કોણ છે અને વીડિયો ક્યારનો છે તે જાણી શકાયુ નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 8:40 am, Sat, 13 July 19

Next Article