VIDEO:જે સરકારી અધિકારીઓ પ્રજાને ટ્રાફિક નિયમોનું પાલન કરવાનું કહે છે તેમના ડ્રાઈવરો જ નથી કરતા કાયદાનું પાલન, તેમને થશે દંડ?

|

Sep 18, 2019 | 6:17 AM

ટ્રાફિકના નિયમોનું પાલન સચિવાયલમાં જ નથી થઈ રહ્યું. એક તરફ સરકાર લોકોને શીખામણ આપતી ફરે છે કે નિયમોનું પાલન કરો. પરંતુ બીજી બાજુ સરકારી અધિકારીઓ, કર્મચારીઓ અને સચિવોના ડ્રાઈવરો જ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે. Web Stories View more સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો આજનું રાશિફળ તારીખ : 04-05-2024 […]

VIDEO:જે સરકારી અધિકારીઓ પ્રજાને ટ્રાફિક નિયમોનું પાલન કરવાનું કહે છે તેમના ડ્રાઈવરો જ નથી કરતા કાયદાનું પાલન, તેમને થશે દંડ?

Follow us on

ટ્રાફિકના નિયમોનું પાલન સચિવાયલમાં જ નથી થઈ રહ્યું. એક તરફ સરકાર લોકોને શીખામણ આપતી ફરે છે કે નિયમોનું પાલન કરો. પરંતુ બીજી બાજુ સરકારી અધિકારીઓ, કર્મચારીઓ અને સચિવોના ડ્રાઈવરો જ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સરકારી ગાડીઓના ડ્રાઈવરો સીટબેલ્ટ બાંધ્યા વિના જ સરેઆમ ફરી રહ્યા છે. કેબિનેટની બેઠકમાં આવતા અગ્રસચિવો અને સચિવોના ડ્રાઈવરોએ સીટ બેલ્ટ ન બાંધ્યો હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે જે અધિકારીઓની ગાડીઓ સચિવાલયમાં પ્રવેશી રહી છે, તેમાંની મોટાભાગની ગાડીઓના ડ્રાઈવરોએ સીટબેલ્ટ નથી બાંધ્યા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

તમામ ગાડીઓ ઉપર ગર્વમેન્ટ ઓફ ગુજરાત લખેલું છે. આ એ સરકારી અધિકારીઓના લાડલા ડ્રાઈવરો છે, જેમને સીટબેલ્ટ બાંધવાની કોઈ પડી નથી. સરકારી અધિકારીઓ જનતાને દંડ ફટકારે છે, પરંતુ તેમના પોતાના જ ડ્રાઈવરોને સીટબેલ્ટ બાંધવાનું નથી કહેતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article