VIDEO: વડોદરામાં ધોળે દિવસે લૂંટારૂઓ દુકાનમાંથી ત્રણ લાખ રૂપિયાની લૂંટ કરી થયા ફરાર

|

Nov 18, 2019 | 11:14 AM

વડોદરામાં ધોળે દિવસે લૂંટ થઈ છે. લૂંટારૂઓ એક દુકાનમાંથી ત્રણ લાખ રૂપિયાની લૂંટ કરી ભાગી ગયા. ઘટના છે ગેંડીગેટ વિસ્તારની. કે જ્યાં સંત કબીર રોડ પર આવેલી કરિણાયાની દુકાનના માલિકે બેંકમાંથી ત્રણ લાખ રૂપિયા ઉપાડીને દુકાનમાં રાખ્યા હતા. જેની જાણ લૂંટારૂઓને થતા તેઓ બિસ્કીટ ખરીદવાના બહાને આવ્યા, અને ત્રણ લાખની લૂંટ કરી ફરાર પણ થઇ […]

VIDEO: વડોદરામાં ધોળે દિવસે લૂંટારૂઓ દુકાનમાંથી ત્રણ લાખ રૂપિયાની લૂંટ કરી થયા ફરાર

Follow us on

વડોદરામાં ધોળે દિવસે લૂંટ થઈ છે. લૂંટારૂઓ એક દુકાનમાંથી ત્રણ લાખ રૂપિયાની લૂંટ કરી ભાગી ગયા. ઘટના છે ગેંડીગેટ વિસ્તારની. કે જ્યાં સંત કબીર રોડ પર આવેલી કરિણાયાની દુકાનના માલિકે બેંકમાંથી ત્રણ લાખ રૂપિયા ઉપાડીને દુકાનમાં રાખ્યા હતા. જેની જાણ લૂંટારૂઓને થતા તેઓ બિસ્કીટ ખરીદવાના બહાને આવ્યા, અને ત્રણ લાખની લૂંટ કરી ફરાર પણ થઇ ગયા.

આ પણ વાંચોઃ રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોની પરિસ્થિત દયનીય, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક

રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં દેખાઇ રહ્યું છે કે, એક બાઇક ચાલકે સાઇડમાં ઉભો છે. અને બીજો શખ્સ લૂંટ કરીને દોડીને આવે છે. અને બન્ને રૂપિયા લઇને ફરાર થઇ જાય છે. હાલ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article