ગીરસોમનાથના પ્રભાસ પાટણની મુખ્ય બજારમાં આખલાએ મચાવ્યો આતંક, જુઓ VIDEO

|

Jul 23, 2019 | 12:02 PM

ગીરસોમનાથના પ્રભાસ પાટણમાં એક આખલાના આતંકનો વીડિયો સામે આવ્યો છે. જેમાં એક આખલો મુખ્યબજારમાં આવેલી એક વેપારીની દુકાનમાં ઘુસી જાય છે અને તોડફોડ કરવા લાગે છે. એકાએક આખલો દુકાનમાં આવી જતા આસપાસના લોકોમાં અફરાતફરી મચી જાય છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો […]

ગીરસોમનાથના પ્રભાસ પાટણની મુખ્ય બજારમાં આખલાએ મચાવ્યો આતંક, જુઓ VIDEO

Follow us on

ગીરસોમનાથના પ્રભાસ પાટણમાં એક આખલાના આતંકનો વીડિયો સામે આવ્યો છે. જેમાં એક આખલો મુખ્યબજારમાં આવેલી એક વેપારીની દુકાનમાં ઘુસી જાય છે અને તોડફોડ કરવા લાગે છે. એકાએક આખલો દુકાનમાં આવી જતા આસપાસના લોકોમાં અફરાતફરી મચી જાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: પાક વીમા યોજના મુદ્દે દક્ષિણ ગુજરાતના ખેડૂતો નારાજ, બાગાયતી પાકોનો સમાવેશ કરવાની માંગ

થોડા સમય બાદ દુકાન માલિક આખલાને બહાર કાઢવામાં સફળ થાય છે. સદનસીબે આખલાના આતંકથી કોઈ વ્યક્તિને નુકસાન તો નથી થયું પરંતુ આખલોનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article