દર્દીઓ માટે રાહતના સમાચાર, SVP હોસ્પિટલમાં મળશે સસ્તી જેનેરિક દવાઓ, જુઓ VIDEO

|

Aug 09, 2019 | 8:25 AM

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નવ નિર્મિત સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલમાં દર્દીઓને જેનરિક દવાઓ મળશે. આ બાબતે કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય લેવાયો છે. આ સ્ટોર માટે મંજૂરીઓ મેળવવાની તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. જેનરિક સ્ટોર શરૂ થયા બાદ SVP માં સારવાર માટે આવતા મધ્યમવર્ગના દર્દીઓને રાહત દરે દવાઓ મળી રહેશે. હાલ એસ.વી.પી હોસ્પિટલમાં ફક્ત અપોલો ફાર્મસી દ્વારા […]

દર્દીઓ માટે રાહતના સમાચાર, SVP હોસ્પિટલમાં મળશે સસ્તી જેનેરિક દવાઓ, જુઓ VIDEO

Follow us on

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નવ નિર્મિત સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલમાં દર્દીઓને જેનરિક દવાઓ મળશે. આ બાબતે કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય લેવાયો છે. આ સ્ટોર માટે મંજૂરીઓ મેળવવાની તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. જેનરિક સ્ટોર શરૂ થયા બાદ SVP માં સારવાર માટે આવતા મધ્યમવર્ગના દર્દીઓને રાહત દરે દવાઓ મળી રહેશે. હાલ એસ.વી.પી હોસ્પિટલમાં ફક્ત અપોલો ફાર્મસી દ્વારા દવાઓ ઉપલબ્ધ છે. જે ખૂબ જ મોંઘી હોવાને કારણે સામાન્ય વર્ગના લોકોની હાલત કફોડી બને છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: રાહુલ ગાંધી સામે અમદાવાદ મેટ્રો કોર્ટે ઇશ્યુ કર્યું સમન્સ, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

Next Article