અમદાવાદીઓ હવે ટ્રાફિકના નિયમનું કરી રહ્યાં છે પાલન, ઈ-મેમોમાં આંકડાઓ તમને ચોંકાવી દેશે!

|

Jul 21, 2019 | 2:44 PM

અમદાવાદમાં જ્યારથી કેમેરા લાગ્યા છે ત્યારથી લોકોમાં ટ્રાફિક સેન્સ આવી રહી છે. લોકો ટ્રાફિકના નિયમો પાળતા થયા છે. આવું અમે નથી કહી રહ્યાં પણ આંકડાઓ કહે છે. અમદાવાદમાં જે શરુઆતમાં જે ઈ-મેમો આવતા તેની સંખ્યામાં ખાસ્સો એવો ઘટાડો થયો છે. 6 મહિના છેલ્લાં આંકડાઓ પર નજર કરીએ તો તેમાં ખ્યાલ આવી જાય છે લોકો ટ્રાફિકના […]

અમદાવાદીઓ હવે ટ્રાફિકના નિયમનું કરી રહ્યાં છે પાલન, ઈ-મેમોમાં આંકડાઓ તમને ચોંકાવી દેશે!

Follow us on

અમદાવાદમાં જ્યારથી કેમેરા લાગ્યા છે ત્યારથી લોકોમાં ટ્રાફિક સેન્સ આવી રહી છે. લોકો ટ્રાફિકના નિયમો પાળતા થયા છે. આવું અમે નથી કહી રહ્યાં પણ આંકડાઓ કહે છે. અમદાવાદમાં જે શરુઆતમાં જે ઈ-મેમો આવતા તેની સંખ્યામાં ખાસ્સો એવો ઘટાડો થયો છે. 6 મહિના છેલ્લાં આંકડાઓ પર નજર કરીએ તો તેમાં ખ્યાલ આવી જાય છે લોકો ટ્રાફિકના નિયમો બાબતે સજાગ થયા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:   જો તમે આવી ભૂલ કરી તો તમારું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ કરી દેવાશે ડિલીટ!

જાન્યુઆરી 2019ના આંકડાઓ પર નજર કરીએ તો ઈમેમો 6 લાખ નોંધાયા હતા અને આ જ આંકડાઓ જૂનમાં 1.1 લાખ પર આવી ગયા છે. આમ 6 લાખથી હવે આશરે 1 લાખ ઈ-મેમો લોકોને મોકલવામાં આવ્યા છે. આંકડાઓ પરથી જ જણાઈ આવી રહ્યું છે હવે લોકો હેલ્મેટ પહેરતાં થઈ ગયા અને ટ્રાફિકને લઈને લોકોમાં સમજણ આવી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

અમદાવાદમાં 30થી વધારે હાઈટેક સિગ્નલો કેમેરા સાથે લોકો પર ચાંપતી નજર રાખે છે. લોકોને ઘરે જ મેમો મળવા લાગ્યા છે તેના લીધે પણ સજાગતા આવી છે. શરુઆતમાં લોકો એટલાં સજાગ નહોતા એટલા માટે વધારે ઈ-મેમો ઈશ્યુ થતા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આંકડાઓ પર નજર કરીએ તો જાન્યુઆરીમાં 6,04,903, ફેબ્રુઆરીમાં 2,80,593, માર્ચમાં 2,67,396, એપ્રિલમાં 2,20,985, મે મહિનામાં 1,59,183, જૂન મહિનામાં 1,13,522 ઈ-મેમો મળ્યા છે. આમ આંકડાઓમાં સતત ઘટાડો જોવા મળ્યો છે.

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article