સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુશખબર, સ્ટેચ્યૂ ઑફ યુનિટી સુધી પહોંચવું બન્યું સરળ

|

Nov 29, 2018 | 8:51 AM

સૌરાષ્ટ્રના લોકોને નર્મદા ખાતે આવેલા સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લેવા માટે સરળતા રહે તે માટે રાજકોટ એસટી વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પણ વાંચો:  VIDEO: કેમ સ્ટેચ્યૂ ઑફ યુનિટીની ઊંચાઇ 182 મીટર રખાઈ ?  રાજકોટ એસટી સ્ટેચ્યૂ ઑફ યુનિટી  જવા માટે વોલ્વો બસો દોડાવશે. આ બસો સપ્તાહમાં બે દિવસ દોડશે. સપ્તાહમાં દર શનિવાર […]

સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુશખબર, સ્ટેચ્યૂ ઑફ યુનિટી સુધી પહોંચવું બન્યું સરળ
Statue of Unity_ Tv9

Follow us on

સૌરાષ્ટ્રના લોકોને નર્મદા ખાતે આવેલા સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લેવા માટે સરળતા રહે તે માટે રાજકોટ એસટી વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો VIDEO: કેમ સ્ટેચ્યૂ ઑફ યુનિટીની ઊંચાઇ 182 મીટર રખાઈ ? 

રાજકોટ એસટી સ્ટેચ્યૂ ઑફ યુનિટી  જવા માટે વોલ્વો બસો દોડાવશે. આ બસો સપ્તાહમાં બે દિવસ દોડશે. સપ્તાહમાં દર શનિવાર અને રવિવારે એસટીની બસો સ્ટેચ્યૂ ઑફ યુનિટી રવાના થશે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

છેલ્લા થોડાં સમયથી સ્ટેચ્યૂ ઑફ યુનિટી પર લોકોની હાજરી વધી રહી છે જે જોતાં આગામી સમયમાં ગુજરાતના લોકો સરળતાથી પહોંચી શકે તે માટે ST વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામં આવ્યો છે.

[yop_poll id=”16″]

 

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 5:05 am, Tue, 27 November 18

Next Article