સુરત: જેલમાં ઓનલાઇન અભ્યાસ, 63 કેદીઓ કરી રહ્યા છે ધોરણ-10 અને 12ની પરીક્ષાની તૈયારી

|

Jul 11, 2020 | 1:00 PM

કોરોના મહામારીમાં ઓનલાઇન શિક્ષણનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે સુરતની લાજપોર મધ્યસ્થ જેલના કેદીઓ પણ ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યા છે. વિદ્યાર્થીઓની જેમ કેદીઓ પણ કારાવાસ દરમિયાન ઓનલાઇન અભ્યાસ કરી રહ્યા છે. લાજપોર જેલમાં હાલ સોથી વધુ મહિલા કેદીઓ અને 2 હજારથી વધુ પુરૂષ કેદીઓ સજા કાપી રહ્યા છે. જોકે સજા સાથે શિક્ષણ મેળવીને આ કેદીએ […]

સુરત: જેલમાં ઓનલાઇન અભ્યાસ, 63 કેદીઓ કરી રહ્યા છે ધોરણ-10 અને 12ની પરીક્ષાની તૈયારી

Follow us on

કોરોના મહામારીમાં ઓનલાઇન શિક્ષણનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે સુરતની લાજપોર મધ્યસ્થ જેલના કેદીઓ પણ ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યા છે. વિદ્યાર્થીઓની જેમ કેદીઓ પણ કારાવાસ દરમિયાન ઓનલાઇન અભ્યાસ કરી રહ્યા છે. લાજપોર જેલમાં હાલ સોથી વધુ મહિલા કેદીઓ અને 2 હજારથી વધુ પુરૂષ કેદીઓ સજા કાપી રહ્યા છે. જોકે સજા સાથે શિક્ષણ મેળવીને આ કેદીએ આત્મનિર્ભર બનતા હોય છે. ગત્ત વર્ષે 13 કેદીઓએ જેલમાં રહીને SSCની પરીક્ષા પાસ કરી હતી, ત્યારે ધોરણ-10 અને 12ની પરીક્ષા આપવા માગતા 63 કેદીઓ માટે જેલ સત્તાધીશો દ્વારા ઓનલાઇન અભ્યાસની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચો: રાજ્યમાં કોરોનાના વધતા કેસ અંગે સરકાર ચિંતિત, આવશે આંશિક લોકડાઉન?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article