Video: AMC સંચાલિત હોલ કે પાર્ટી પ્લોટ ભાડે આપવા માટે થશે લકી ડ્રો

|

Jul 17, 2019 | 10:53 AM

અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામા આવ્યો છે. કોર્પોરેશન સંચાલિત કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ અને ઓપન એર થિયેટરને કાઉન્સિલર કે ધારાસભ્યોને આઉટ ઓફ ટર્ન પ્રાથમિકતા આપી શકાશે નહીં. ધારાસભ્યો કે કાઉન્સિલરને ડ્રો સિવાય કોર્પોરેશનના હોલ ભાડે નહીં આપી શકાય. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more શું ફોન સ્વીચ […]

Video: AMC સંચાલિત હોલ કે પાર્ટી પ્લોટ ભાડે આપવા માટે થશે લકી ડ્રો

Follow us on

અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામા આવ્યો છે. કોર્પોરેશન સંચાલિત કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ અને ઓપન એર થિયેટરને કાઉન્સિલર કે ધારાસભ્યોને આઉટ ઓફ ટર્ન પ્રાથમિકતા આપી શકાશે નહીં. ધારાસભ્યો કે કાઉન્સિલરને ડ્રો સિવાય કોર્પોરેશનના હોલ ભાડે નહીં આપી શકાય.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: Video: સુરતના ઓલપાડમાં અસામાજિક તત્વોનો આતંક

હાઇકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજીના પગલે આ નિર્ણય લેવાયો છે. કોર્પોરેશનના વલણ સામે સવાલો ઉઠાવતી જાહેર હિતની અરજીમાં કોર્પોરેશને પોતાના નિર્ણયની કોર્ટને જાણ કરી છે. સામાન્ય માણસ રાહ જુએ અને બીજી તરફ ધારાસભ્યો કે કાઉન્સિલર અગ્રિમતા મેળવે તેવા કોર્પોરેશનના ઠરાવના વિરોધમાં હાઇકોર્ટમાં આ મામલે અરજી થઈ હતી, જે બાદ આ નિર્ણય લેવાયો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

Next Article