હવે અમદાવાદ RTOમાં નહીં મળે કાચૂં લાઈસન્સ, જુઓ VIDEO

|

Nov 08, 2019 | 4:39 AM

   Web Stories View more જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ […]

હવે અમદાવાદ RTOમાં નહીં મળે કાચૂં લાઈસન્સ, જુઓ VIDEO

Follow us on

 

જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જો તમારે કાચું લાઇસન્સ કઢાવવું હશે તો હવે RTOના બદલે ITIમાં જવું પડશે. RTO પર વધતા જતા કામના ભારણને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ પ્રાયોગિક ધોરણે આ નિર્ણયની શરૂઆત કરવામાં આવી છે. જેના પગલે વાહનચાલકો સરળતાથી અને ઝડપથી કાચું લાઇસન્સ કઢાવી શકશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

મહત્વપૂર્ણ છે કે સુભાષબ્રિજ RTOમાં રોજના 500 લાઇસન્સ કાઢવામાં આવે છે. જ્યારે વસ્ત્રાલ RTOમાં 450 કરતા વધુ લાઇસન્સ નીકળે છે. જો કે ઓનલાઈન એપોઇમેન્ટ સમયે ઉમેદવારોએ ITIની પસંદગી કરવાની રહેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article