ઈ-મેમો જલદી ભરી દો! મેમો ન ભરનારા લોકોની યાદી તૈયાર, પોલીસ RTOને મોકલીને કરશે આ કાર્યવાહી

|

Dec 01, 2019 | 7:54 AM

જે લોકોએ ટ્રાફિક નિયમોના ભંગ બદલ ઈ-મેમો નથી ભર્યો. તે લોકો જલદીથી જ આ મેમો ભરી દે અને વારંવાર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવાનું પણ બંધ કરે કારણ કે અમદાવાદ પોલીસે આવા વાહનચાલકો વિરુદ્ધ તવાઈ બોલાવવાનું શરૂ કર્યુ છે.   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 30-04-2024 Bank Of Baroda માંથી 50 લાખની હોમ […]

ઈ-મેમો જલદી ભરી દો! મેમો ન ભરનારા લોકોની યાદી તૈયાર, પોલીસ RTOને મોકલીને કરશે આ કાર્યવાહી

Follow us on

જે લોકોએ ટ્રાફિક નિયમોના ભંગ બદલ ઈ-મેમો નથી ભર્યો. તે લોકો જલદીથી જ આ મેમો ભરી દે અને વારંવાર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવાનું પણ બંધ કરે કારણ કે અમદાવાદ પોલીસે આવા વાહનચાલકો વિરુદ્ધ તવાઈ બોલાવવાનું શરૂ કર્યુ છે.

 

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

પોલીસના એક અંદાજ મુજબ 20થી પણ વધુ વાહનચાલકો સૌથી વધુ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા પકડાયા છે. ઈ-મેમો અનેક વખત મોકલાયા બાદ પણ દંડ ન ભરતા લોકોની એક યાદી બનાવી પોલીસે RTOને મોકલી આપી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

પોલીસના અંદાજ મુજબ અમુક વાહનચાલકોએ 111થી પણ વધુ વખત ટ્રાફિક નિયમ તોડ્યા છે. RTO આવા વાહનચાલકો વિરુદ્ધ લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article