રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, બે દિવસ દરમિયાન કમોસમી વરસાદ પડવાની આગાહી

|

Jan 02, 2021 | 10:30 AM

રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર છે કે બે દિવસ દરમિયાન રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે અને ઉત્તર ગુજરાત વરસાદ વરસે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદ થવાની આગાહી છે તો પંચમહાલ, નર્મદા, મહીસાગર, વડોદરામાં પણ માવઠાની શક્યતા દર્શાવવામાં આવી છે.   Web Stories View more […]

રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, બે દિવસ દરમિયાન કમોસમી વરસાદ પડવાની આગાહી

Follow us on

રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર છે કે બે દિવસ દરમિયાન રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે અને ઉત્તર ગુજરાત વરસાદ વરસે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદ થવાની આગાહી છે તો પંચમહાલ, નર્મદા, મહીસાગર, વડોદરામાં પણ માવઠાની શક્યતા દર્શાવવામાં આવી છે.

 

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

Next Article