હવે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પહોંચવું બનશે વધુ સરળ, સાબરમતી રિવરફ્રન્ટથી મળશે સી પ્લેનની સુવિધા

|

Dec 22, 2018 | 10:21 AM

હવે તમારે જો સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા જવું હશે તો રોડને બદલે નદીનો રૂટનો પણ ઉપયોગમાં લઈ શકશો. તમને સવાલ થશે કેવી રીતે..? વાત જાણે એમ છે કે, સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી સી પ્લેનની યોજના પર વિચારણા ચાલી રહી છે. અને આ માટે કેન્દ્રએ પ્રસ્તાવ પણ મગાવ્યો છે. Web Stories View more જાહ્નવી […]

હવે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પહોંચવું બનશે વધુ સરળ, સાબરમતી રિવરફ્રન્ટથી મળશે સી પ્લેનની સુવિધા
can reach Statue of unity through sea plane

Follow us on

હવે તમારે જો સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા જવું હશે તો રોડને બદલે નદીનો રૂટનો પણ ઉપયોગમાં લઈ શકશો. તમને સવાલ થશે કેવી રીતે..? વાત જાણે એમ છે કે, સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી સી પ્લેનની યોજના પર વિચારણા ચાલી રહી છે. અને આ માટે કેન્દ્રએ પ્રસ્તાવ પણ મગાવ્યો છે.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

મનાઈ રહ્યું છે કે, સી પ્લેન માટે 7 જાન્યુઆરીથી એરલાઈન્સની પસંદગીની પ્રક્રિયા પણ શરૂ થઈ જશે. સાબરમતીથી કેવડિયા અને શેત્રુંજય ડેમ સુધી સી પ્લેન સેવા શરૂ થઈ શકે છે.

[yop_poll id=299]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 4:16 am, Sat, 22 December 18

Next Article