ખેલૈયાઓ અને ખેડૂતો માટે આનંદના સમાચાર! વરસાદી સિસ્ટમ નબળી પડતા વરસાદની શક્યતા નહીવત

|

Oct 01, 2019 | 8:30 AM

ગુજરાતના ખેડૂતો અને ખેલૈયાઓ માટે આવ્યા છે રાહતના સમાચાર. છેલ્લા કેટલાક દિવસથી પરેશાન કરી રહેલો વરસાદ હવે નહીં કરે હેરાન. કેમ કે ગુજરાત પરથી હટી ગઈ છે વરસાદી સિસ્ટમ. હવામાન વિભાગના કહેવા મુજબ વરસાદી સિસ્ટમ હવે રાજસ્થાન તરફ ફંટાઈ ગઈ છે, એટલે હવે ગુજરાતમાં વરસાદની શક્યતા નહીવત છે. જો કે ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ અને […]

ખેલૈયાઓ અને ખેડૂતો માટે આનંદના સમાચાર! વરસાદી સિસ્ટમ નબળી પડતા વરસાદની શક્યતા નહીવત

Follow us on

ગુજરાતના ખેડૂતો અને ખેલૈયાઓ માટે આવ્યા છે રાહતના સમાચાર. છેલ્લા કેટલાક દિવસથી પરેશાન કરી રહેલો વરસાદ હવે નહીં કરે હેરાન. કેમ કે ગુજરાત પરથી હટી ગઈ છે વરસાદી સિસ્ટમ. હવામાન વિભાગના કહેવા મુજબ વરસાદી સિસ્ટમ હવે રાજસ્થાન તરફ ફંટાઈ ગઈ છે, એટલે હવે ગુજરાતમાં વરસાદની શક્યતા નહીવત છે. જો કે ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ અને મધ્ય ગુજરાતના કેટલાક સ્થળે ભારે વરસાદ થવાની હવામાન વિભાગ આગાહી કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: તુરીયા અને મરચાની કરી ઝીરો બજેટ પદ્ધતિથી ખેતી, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article