અમદાવાદીઓ રાખજો ધ્યાન! માસ્ક નહીં પહેરો તો નહીં મળે પેટ્રોલ-ડિઝલ

|

Mar 30, 2020 | 9:45 AM

પ્રતિક જાદવ । અમદાવાદમાં માસ્ક નહીં પહેરનારાઓને પેટ્રોલ-ડિઝલ નહીં મળે. માસ્ક વગરના લોકોને પેટ્રોલ-ડિઝલ ન આપવા પેટ્રોલ પંપ માલિકોએ નિર્ણય લીધો છે. લોકોમાં જાગૃતિ લાવવા અને કર્મચારીઓની સુરક્ષાને લઇ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પણ વાંચો: ઝોમેટો અને સ્વિગીને રજિસ્ટર્ડ રેસ્ટોરેન્ટમાંથી ફુડ ડિલિવરીની મળી મંજૂરી રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web […]

અમદાવાદીઓ રાખજો ધ્યાન! માસ્ક નહીં પહેરો તો નહીં મળે પેટ્રોલ-ડિઝલ
પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના પગલે સરકારની આવક 300 ટકા વધી

Follow us on

પ્રતિક જાદવ । અમદાવાદમાં માસ્ક નહીં પહેરનારાઓને પેટ્રોલ-ડિઝલ નહીં મળે. માસ્ક વગરના લોકોને પેટ્રોલ-ડિઝલ ન આપવા પેટ્રોલ પંપ માલિકોએ નિર્ણય લીધો છે. લોકોમાં જાગૃતિ લાવવા અને કર્મચારીઓની સુરક્ષાને લઇ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ઝોમેટો અને સ્વિગીને રજિસ્ટર્ડ રેસ્ટોરેન્ટમાંથી ફુડ ડિલિવરીની મળી મંજૂરી

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article