AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત બોર્ડે શૈક્ષણિક સત્રમાં કર્યો ફેરફાર! શૈક્ષણિક સત્ર ચાલુ કરવા CBSEની પેટર્ન અપનાવાશે

ગુજરાત બોર્ડમાં શૈક્ષણિક સત્ર ચાલુ કરવા માટે હવે હવે CBSEની પેટર્ન અપનાવવામાં આવશે. CBSEની જેમ હવે ગુજરાત બોર્ડની શાળાઓમાં પણ વાર્ષિક પરીક્ષા પછી શૈક્ષણિક સત્ર યોજવામાં આવશે. છેલ્લા કેટલાય સમયથી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રના દિવસોમાં વધઘટ જોવા મળતી હતી. જેને લઇને રાજ્ય સરકારે બંને સત્રના શૈક્ષણિક દિવસો સમાન […]

ગુજરાત બોર્ડે શૈક્ષણિક સત્રમાં કર્યો ફેરફાર! શૈક્ષણિક સત્ર ચાલુ કરવા CBSEની પેટર્ન અપનાવાશે
| Updated on: Feb 05, 2020 | 9:46 AM
Share

ગુજરાત બોર્ડમાં શૈક્ષણિક સત્ર ચાલુ કરવા માટે હવે હવે CBSEની પેટર્ન અપનાવવામાં આવશે. CBSEની જેમ હવે ગુજરાત બોર્ડની શાળાઓમાં પણ વાર્ષિક પરીક્ષા પછી શૈક્ષણિક સત્ર યોજવામાં આવશે. છેલ્લા કેટલાય સમયથી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રના દિવસોમાં વધઘટ જોવા મળતી હતી. જેને લઇને રાજ્ય સરકારે બંને સત્રના શૈક્ષણિક દિવસો સમાન રહે તેવી જોગવાઈ કરી છે. માર્ચ મહિનામાં અંતમાં અથવા એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહમાં પરીક્ષા પૂર્ણ થયા બાદ મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં ઉનાળાનું વેકેશન આપવામાં આવશે. રાજ્ય સરકારે આ વખતે એપ્રિલમાં શૈક્ષણિક સત્ર શરૂ કરવાની જાહેરાત કરી છે, જેને કારણે 4 અઠવાડિયા જેટલો સમય મળશે અને ત્યારબાદ ઉનાળાના વેકેશનની શરૂઆત થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: સુરત: રહીશો અને ફેરિયાઓ વચ્ચે મારામારી! સમગ્ર ઘટના CCTVમાં કેદ, જુઓ VIDEO

Follow Us
તમારી લોકપ્રિયતા વધશે, દિવસ ખૂબ જ સારો રહેવાની શક્યતા છે
તમારી લોકપ્રિયતા વધશે, દિવસ ખૂબ જ સારો રહેવાની શક્યતા છે
મનપામાં ભળવા મુદ્દે રામપુરા કુકસ ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ - જુઓ Video
મનપામાં ભળવા મુદ્દે રામપુરા કુકસ ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ - જુઓ Video
ગુજરાત સસ્તા અનાજ એસોસિએશન દ્વારા ફરી સરકાર સામે આંદોલનના મંડાણ
ગુજરાત સસ્તા અનાજ એસોસિએશન દ્વારા ફરી સરકાર સામે આંદોલનના મંડાણ
મહિલા અનામત બિલ પાછળ ભાજપનો છુપો એજન્ડાઃ રાહુલ ગાંધી
મહિલા અનામત બિલ પાછળ ભાજપનો છુપો એજન્ડાઃ રાહુલ ગાંધી
ટ્રાફિક પોઈન્ટ પર કોન્સ્ટેબલોને આપવામા આવ્યા ઠંડા ઠંડા કૂલ કૂલ જાકીટ
ટ્રાફિક પોઈન્ટ પર કોન્સ્ટેબલોને આપવામા આવ્યા ઠંડા ઠંડા કૂલ કૂલ જાકીટ
વડોદરાના પાદરામાં PI લાંચમાં લપેટાયા, જુઓ વીડિયો
વડોદરાના પાદરામાં PI લાંચમાં લપેટાયા, જુઓ વીડિયો
BA પહેલા જ કરી દીધુ MA ! સુરતમાં ભાજપ ઉમેદવારની ડિગ્રીમાં મોટો છબરડો
BA પહેલા જ કરી દીધુ MA ! સુરતમાં ભાજપ ઉમેદવારની ડિગ્રીમાં મોટો છબરડો
ગિરનાર પર અન્ય સંપ્રદાય દ્વારા કબ્જાનો આરોપ, જુઓ વીડિયો
ગિરનાર પર અન્ય સંપ્રદાય દ્વારા કબ્જાનો આરોપ, જુઓ વીડિયો
Breaking News : 48 કલાક હજુ સહન કરવી પડશે આકરી ગરમી
Breaking News : 48 કલાક હજુ સહન કરવી પડશે આકરી ગરમી
નોકરી બદલવી રહેશે હિતમાં અને રોકાણથી મળશે મોટો ફાયદો
નોકરી બદલવી રહેશે હિતમાં અને રોકાણથી મળશે મોટો ફાયદો
g clip-path="url(#clip0_868_265)">