નવા મોટર વ્હિકલ એક્ટના લાગુ થયા બાદ રવિવારે પણ RTO કચેરી કાર્યરત, વહેલી સવારથી લોકો લાઈનમાં ઉભા જોવા મળ્યા

|

Sep 22, 2019 | 6:18 AM

આ તરફ અમદાવાદ અને રાજકોટ આરટીઓ પર પણ વહેલી સવારથી જ લોકોની લાંબી કતારોનો સિલસિલો જોવા મળ્યો. રાજકોટ RTO કચેરી ખાતે રીક્ષાચાલકો માટે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે લાયસન્સ કઢાવવા, રિન્યુ કરાવું સહિતની કામગીરી માટે મોટી સંખ્યામાં રીક્ષાચાલકો આરટીઓ કચેરી પહોંચ્યા. આરટીઓ કચેરીના દરવાજા સુધી મોટી ઓટો રીક્ષાઓની લાઈન જોવા મળી. જો કે […]

નવા મોટર વ્હિકલ એક્ટના લાગુ થયા બાદ રવિવારે પણ RTO કચેરી કાર્યરત, વહેલી સવારથી લોકો લાઈનમાં ઉભા જોવા મળ્યા

Follow us on

આ તરફ અમદાવાદ અને રાજકોટ આરટીઓ પર પણ વહેલી સવારથી જ લોકોની લાંબી કતારોનો સિલસિલો જોવા મળ્યો. રાજકોટ RTO કચેરી ખાતે રીક્ષાચાલકો માટે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે લાયસન્સ કઢાવવા, રિન્યુ કરાવું સહિતની કામગીરી માટે મોટી સંખ્યામાં રીક્ષાચાલકો આરટીઓ કચેરી પહોંચ્યા. આરટીઓ કચેરીના દરવાજા સુધી મોટી ઓટો રીક્ષાઓની લાઈન જોવા મળી. જો કે માત્ર ઓફલાઈન કામગીરી ચાલુ હોવાને પગલે અરજદારોને કચેરીઓ પર ખોટા ધક્કા ખાવા પડ્યા હોવાનો અરજદારોએ આક્ષેપ કર્યો.

આ પણ વાંચોઃ Howdy Modi: અમેરિકાના એરપોર્ટ પર PM મોદીના સ્વચ્છતા મિશનની ઝાંખી થઈ, બુકેમાંથી પડેલું પાંદ જાતે જ ઉપાડ્યું

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article