નવસારીના ગોલવાડમાં અસ્થિર મગજની મહિલાએ ગુમાવ્યો કાબુ, છત પરથી કુદવા જતા માંડ બચાવાઈ, લોકોના જીવ તાળવે ચોંટ્યા

|

Jun 07, 2020 | 11:07 AM

નવસારીના ગોલવાડ વિસ્તારમાં એક માનસિક અસ્થિર યુવતીની એક હરકતે, સ્થાનિકોના જીવ તાળવે ચોંટાડી દીધા…16 વર્ષની માનસિક અસ્થિર યુવતીએ છત પરથી મોતની છલાંગ લગાવવાનો પ્રયાસ કર્યો…માનસિક અસ્થિર યુવતીને મકાનની છત પર ચઢેલી જોઇને હાજર સૌ કોઇએ બુમા બુમ કરી…અને બચાવવાના પ્રયાસો શરૂ કર્યા…જોકે આખરે ફાયર વિભાગની મદદથી યુવતીને સમજાવીને હેમખેમ ઉતારવામાં આવી હતી…મહત્વપૂર્ણ છે કે અગાઉ […]

નવસારીના ગોલવાડમાં અસ્થિર મગજની મહિલાએ ગુમાવ્યો કાબુ, છત પરથી કુદવા જતા માંડ બચાવાઈ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
http://tv9gujarati.in/navsarina-golvad…a-jata-bachavaai/

Follow us on

નવસારીના ગોલવાડ વિસ્તારમાં એક માનસિક અસ્થિર યુવતીની એક હરકતે, સ્થાનિકોના જીવ તાળવે ચોંટાડી દીધા…16 વર્ષની માનસિક અસ્થિર યુવતીએ છત પરથી મોતની છલાંગ લગાવવાનો પ્રયાસ કર્યો…માનસિક અસ્થિર યુવતીને મકાનની છત પર ચઢેલી જોઇને હાજર સૌ કોઇએ બુમા બુમ કરી…અને બચાવવાના પ્રયાસો શરૂ કર્યા…જોકે આખરે ફાયર વિભાગની મદદથી યુવતીને સમજાવીને હેમખેમ ઉતારવામાં આવી હતી…મહત્વપૂર્ણ છે કે અગાઉ પણ માનસિક અસ્થિર યુવતી અનેકવાર આત્મહત્યાનો પ્રયાસ કરી ચૂકી છે..

 

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

Next Article