નવરાત્રીમાં તહેવારને લઈ રાજ્ય સરકારનો મોટો નિર્ણય, મંદિર અને પ્રસાદ વિતરણ નથી કરાયા બંધ

|

Oct 14, 2020 | 5:09 PM

નવરાત્રીમાં ગરબાં થવાના નથી, પરંતુ મા આદ્યશક્તિની આરાધના પર કોઈ રોક નથી. ત્યારે પ્રસાદ વિતરણને લઈને પણ રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે. જે મુજબ મંદિરો શરૂ રહેશે અને પ્રસાદ પણ વહેંચી શકાશે. જો કે, શરત એ રહેશે કે, પ્રસાદ બંધ કવરમાં અથવા તો બોક્સમાં આપવાની રહેશે, જેથી સંક્રમણ ફેલાય નહીં. નવરાત્રી દરમિયાન મંદિરોમાં પૂજા […]

નવરાત્રીમાં તહેવારને લઈ રાજ્ય સરકારનો મોટો નિર્ણય, મંદિર અને પ્રસાદ વિતરણ નથી કરાયા બંધ

Follow us on

નવરાત્રીમાં ગરબાં થવાના નથી, પરંતુ મા આદ્યશક્તિની આરાધના પર કોઈ રોક નથી. ત્યારે પ્રસાદ વિતરણને લઈને પણ રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે. જે મુજબ મંદિરો શરૂ રહેશે અને પ્રસાદ પણ વહેંચી શકાશે. જો કે, શરત એ રહેશે કે, પ્રસાદ બંધ કવરમાં અથવા તો બોક્સમાં આપવાની રહેશે, જેથી સંક્રમણ ફેલાય નહીં. નવરાત્રી દરમિયાન મંદિરોમાં પૂજા અને હવન પણ થઈ શકશે. તો નિયમો સાથે ઓછા ભક્તોની હાજરીમાં દર્શન વ્યવસ્થા પણ જે તે મંદિર ટ્રસ્ટ ગોઠવશે.

આ પણ વાંચો: તમારી માસ્ટરી સેલ્સ ક્ષેત્રે છે તો મળી શકે છે તમને આ નોકરી, વાંચો આ અમારી પોસ્ટ કરો એપ્લાય

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article