નવસારી એસટી ડેપોમાં મુસાફરોની ધમાલ, સાંજે બસો ન મળતા મુસાફરોમાં નારાજગી

|

Nov 06, 2020 | 9:53 PM

નવસારી એસટી ડેપો પર પાસ હોલ્ડર મુસાફરોએ ધમાલ મચાવી.પાસ હોલ્ડર પેસેન્જરોએ એસટી ડેપો પર આવતી તમામ બસોને રોકી દીધી હતી. જિલ્લા બહાર નોકરી કરતા લોકો માટે સાંજે બસો ન મળતી હોવાથી ધમાલ કરી. આ મામલે મુસાફરો દ્વારા 10 જેટલી બસો રોકી દેવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારના રૂટ બંધ કરતા લોકો ગુસ્સે ભરાયા હતા.   Web […]

નવસારી એસટી ડેપોમાં મુસાફરોની ધમાલ, સાંજે બસો ન મળતા મુસાફરોમાં નારાજગી

Follow us on

નવસારી એસટી ડેપો પર પાસ હોલ્ડર મુસાફરોએ ધમાલ મચાવી.પાસ હોલ્ડર પેસેન્જરોએ એસટી ડેપો પર આવતી તમામ બસોને રોકી દીધી હતી. જિલ્લા બહાર નોકરી કરતા લોકો માટે સાંજે બસો ન મળતી હોવાથી ધમાલ કરી. આ મામલે મુસાફરો દ્વારા 10 જેટલી બસો રોકી દેવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારના રૂટ બંધ કરતા લોકો ગુસ્સે ભરાયા હતા.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Next Article