નવસારીની કલેકટર ઓફિસમાં તવડી ગામના લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, સરપંચ વિરુદ્ધ રજૂઆત કરવા જતા અટકાવતા મામલો ગરમાયો

|

Dec 03, 2020 | 4:10 PM

નવસારીના તવડી ગામના સ્થાનિકો અને પોલીસ વચ્ચે કલેકટર ઓફિસમાં ઘર્ષણનો બનાવ બની ગયો હતો. ગ્રામજનો આવેદનપત્ર આપવા માટે કલેકટર ઓફીસ પોહચ્યા હતા, તેઓ સરપંચની કામગીરીથી નારાજ થઈને કલેકટરને મળવાની જીદ પકડીને બેઠા હતા જેને લઈને પોલીસે તેઓને અટકાવતા મામલો ઘર્ષણમાં ફેરવાઈ ગયો હતો.   Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ […]

નવસારીની કલેકટર ઓફિસમાં તવડી ગામના લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, સરપંચ વિરુદ્ધ રજૂઆત કરવા જતા અટકાવતા મામલો ગરમાયો

Follow us on

નવસારીના તવડી ગામના સ્થાનિકો અને પોલીસ વચ્ચે કલેકટર ઓફિસમાં ઘર્ષણનો બનાવ બની ગયો હતો. ગ્રામજનો આવેદનપત્ર આપવા માટે કલેકટર ઓફીસ પોહચ્યા હતા, તેઓ સરપંચની કામગીરીથી નારાજ થઈને કલેકટરને મળવાની જીદ પકડીને બેઠા હતા જેને લઈને પોલીસે તેઓને અટકાવતા મામલો ઘર્ષણમાં ફેરવાઈ ગયો હતો.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article