નવસારી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સના આપધાતનો મામલો, જેલહવાલે આરોપીઓ

|

Oct 28, 2020 | 10:36 AM

નવસારી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સના આપધાતનો સમગ્ર મામલો સામે આવ્યો છે. જેમાં ઈન્ચાર્જ સિવિલ સર્જન ડો અવિનાશ દુબેની પોલીસે ધરપકડ કરી છે. આ સમગ્ર મામલે નર્સની સુસાઈડ નોટ પણ બધા ખુલાસા નર્સે કર્યા છે. મેટ્રેન  તારાબેન અને વનિતાબેન ફરિયાદ થતાની સાથે ફરાર છે. ડો અવિનાશ દુબે પર શારીરિક શોષણનો આરોપ છે. આ સાથે દહેજ […]

નવસારી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સના આપધાતનો મામલો, જેલહવાલે આરોપીઓ

Follow us on

નવસારી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સના આપધાતનો સમગ્ર મામલો સામે આવ્યો છે. જેમાં ઈન્ચાર્જ સિવિલ સર્જન ડો અવિનાશ દુબેની પોલીસે ધરપકડ કરી છે. આ સમગ્ર મામલે નર્સની સુસાઈડ નોટ પણ બધા ખુલાસા નર્સે કર્યા છે. મેટ્રેન  તારાબેન અને વનિતાબેન ફરિયાદ થતાની સાથે ફરાર છે. ડો અવિનાશ દુબે પર શારીરિક શોષણનો આરોપ છે. આ સાથે દહેજ મુદ્દે ત્રાસ આપતા પીડિતાના પતિ અને સાસુની પણ ધડપકડ કરવામાં આવી છે. હાલ તો પોલીસે તારા ગામીત અને વનિતા પટેલને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે.

 

 

તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા

Next Article