મોડાસા શહેરમાં રાષ્ટ્રીયકૃત, ખાનગી બેકના એટીએમ બંધ-ખાલીખમ્મ, રોકડ માટે લોકો પરેશાન

|

Nov 06, 2020 | 1:51 PM

સાબરકાંઠા જિલ્લાના મોડાસા શહેરમાં વિવિધ રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકના એટીએમ રૂપિયા વિનાના ખાલી ખમ્મ છે અથવા તો બંધ છે. એટીએમમાંથી રૂપિયા ઉપાડી ના શકવાના કારણે મોડાસાના નાગરીકો પણ પરેશાન થઈ ગયા છે. તહેવારોના સમયે જ મોડાસાના ડીપ વિસ્તારથી એસ ટી બસ સ્ટેશન સુધીના વિસ્તારના તમામ એટીએમ બંધ છે. પગારની તારીખ પણ વીતી હોવાથી લોકો, એટીએમમાંથી […]

મોડાસા શહેરમાં રાષ્ટ્રીયકૃત, ખાનગી બેકના એટીએમ બંધ-ખાલીખમ્મ, રોકડ માટે લોકો પરેશાન

Follow us on

સાબરકાંઠા જિલ્લાના મોડાસા શહેરમાં વિવિધ રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકના એટીએમ રૂપિયા વિનાના ખાલી ખમ્મ છે અથવા તો બંધ છે. એટીએમમાંથી રૂપિયા ઉપાડી ના શકવાના કારણે મોડાસાના નાગરીકો પણ પરેશાન થઈ ગયા છે. તહેવારોના સમયે જ મોડાસાના ડીપ વિસ્તારથી એસ ટી બસ સ્ટેશન સુધીના વિસ્તારના તમામ એટીએમ બંધ છે. પગારની તારીખ પણ વીતી હોવાથી લોકો, એટીએમમાંથી રોકડ ઉપાડવા માટે હેરાન પરેશાન થઈ ગયા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article