કર્ણાટક કોંગ્રેસના દિગ્ગજ નેતા ડી.કે.શિવકુમારની ઈડીએ કરી ધરપકડ

|

Sep 03, 2019 | 4:26 PM

મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ કોંગ્રેસના નેતા ડી.કે. શિવકુમારની ધરપકડ કરી છે.   એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ સોમવારે હાજર થતાં પહેલાં કોંગ્રેસના નેતા ડી. કે. શિવકુમાર રડી પડ્યા હતા. સોમવારે દિલ્હીમાં તેમના નિવાસસ્થાન પર મીડિયા સાથે વાત કરતાં ડી.કે.શિવકુમારે કહ્યું હતું કે, હું રડી રહ્યો છું કારણ કે, જે પિતાએ મને જન્મ આપ્યો છે, હું તેમની પૂજા નથી […]

કર્ણાટક કોંગ્રેસના દિગ્ગજ નેતા ડી.કે.શિવકુમારની ઈડીએ કરી ધરપકડ

Follow us on

મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ કોંગ્રેસના નેતા ડી.કે. શિવકુમારની ધરપકડ કરી છે.   એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ સોમવારે હાજર થતાં પહેલાં કોંગ્રેસના નેતા ડી. કે. શિવકુમાર રડી પડ્યા હતા. સોમવારે દિલ્હીમાં તેમના નિવાસસ્થાન પર મીડિયા સાથે વાત કરતાં ડી.કે.શિવકુમારે કહ્યું હતું કે, હું રડી રહ્યો છું કારણ કે, જે પિતાએ મને જન્મ આપ્યો છે, હું તેમની પૂજા નથી કરી શકતો. ડી. કે. શિવકુમારે કહ્યું કે, સત્તામાં રહેલા ભાજપના મારા મિત્રોએ મને પૂજા કરવા દીધી નથી. આ ચિંતાનો વિષય છે. હું ઇડી ઓફિસથી પ્રાર્થના કરીશ કે મારા પિતાના આત્માને શાંતિ મળે. મહત્વનું છે કે કર્ણાટકમાં ડી.કે. શિવકુમાર વિરુદ્ધ અપ્રમાણસર સંપત્તિનો કેસ ચાલી રહ્યો છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો ;  બનાસકાંઠા પંથકમાં મેઘમહેર યથાવત, અમીરગઢમાં છેલ્લા ત્રણ દિવસથી વરસી રહ્યો છે વરસાદ

2017માં, આવકવેરા વિભાગે ડીકે શિવકુમારના 64 સ્થળો પર દરોડા પાડ્યા હતા. કરચોરીની ફરિયાદના આધારે તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવી હતી. તે દરમિયાન, ડી. કે. શિવકુમાર અને કોંગ્રેસના અન્ય નેતાઓએ તેમના પર રાજકીય કિન્નાખોરીને લઈને બદલાની ભાવનાથી આ પગલાં લેવાનો આરોપ લગાવ્યો હતો.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 4:24 pm, Tue, 3 September 19

Next Article