Narmada : નર્મદા ડેમની જળસપાટીમાં 18 સેમીનો વધારો, હાલ ડેમની જળ સપાટી 117.04 મીટર

|

Sep 03, 2021 | 7:58 PM

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે, 24 કલાકમાં 18 સેમીનો વધારો થયો છે.

Narmada : નર્મદા ડેમની જળસપાટીમાં 18 સેમીનો વધારો, હાલ ડેમની જળ સપાટી 117.04 મીટર
Narmada dam

Follow us on

સરદાર સરોવર નર્મદા ડેમની (Sardar Sarovar Narmada Dam) જળસપાટીમાં 18 સેમીનો વધારો નોંધાયો છે. છેલ્લા 24 છેલ્લા 24 કલાકમાં નર્મદા ડેમની જળસપાટી 18 સેમીનો વધારો થયો છે. હાલ નર્મદા ડેમની જળસપાટી 117.04 મીટર પર છે. ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થતા ડેમના જળસ્તરમાં વધારો થયો છે. આજે ડેમમાં 18662 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. નર્મદા ડેમમાં હાલ 4495.21 MCM લાઈવ સ્ટોરેજ છે.

 

ઉપરવાસમાંથી પાણીની આવક રહેશે તો ડેમ તેની મહત્તમ સપાટી સુધી પહોચી શકે છે, સરદાર સરોવર નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ પણ વાંચો : SBI: કરોડો ગ્રાહકો માટે આવ્યા ખરાબ સમાચાર, તમે આ દિવસે અને આ સમયે નહીં કરી શકો બેન્કની આ 7 સર્વિસનો ઉપયોગ

આ પણ વાંચો :Tokyo Paralympics 2020: અવનિ લેખરાની રાઈફલથી હજુ એક ધમાકો બાકી છે! જાણો ક્યારે થશે

 

Published On - 7:35 pm, Fri, 3 September 21

Next Article