સરદાર સરોવર નર્મદા ડેમ તેની ઐતિહાસિક સપાટી પર, જુઓ VIDEO

|

Aug 28, 2019 | 6:55 AM

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી 4 લાખ 92 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે તેથી હાલ ડેમની સપાટી 134.08 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમના 23 દરવાજા ખોલાયા છે અને નર્મદા નદીમાં 4 લાખ 31 હજાર ક્યુસેક પાણી ડેમમાંથી છોડાતા નદી બે કાંઠે વહી રહી છે. કેવડિયાનો ગોરા બ્રિઝ […]

સરદાર સરોવર નર્મદા ડેમ તેની ઐતિહાસિક સપાટી પર, જુઓ VIDEO

Follow us on

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી 4 લાખ 92 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે તેથી હાલ ડેમની સપાટી 134.08 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમના 23 દરવાજા ખોલાયા છે અને નર્મદા નદીમાં 4 લાખ 31 હજાર ક્યુસેક પાણી ડેમમાંથી છોડાતા નદી બે કાંઠે વહી રહી છે. કેવડિયાનો ગોરા બ્રિઝ વાહનવ્યહાર માટે બંધ કરાયો છે. ડેમમાં હાલ 4490 mcm લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે અને RBPHના તમામ પાવર હાઉસ ચાલુ CHPHના 3 ચાલુ કરાયા છે. નર્મદા નદી બે કાંઠે વહેતા ત્રણ જિલ્લા ના 26 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: કોંગો ફિવરથી બચીને રહેજો નહીં તો મળશે મોત! જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article