નમસ્તે ટ્ર્મ્પ: જુઓ અમદાવાદમાં ટ્રમ્પના આગમન પહેલાં કેવો છે બંદોબસ્ત?

|

Feb 23, 2020 | 11:03 AM

અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવી રહ્યાં છે અને ખાસ કરીને તેઓ એક દિવસ અમદાવાદના મોટેરા ખાતેના વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું ઉદ્ધાટન કરશે. ડોનાલ્ડ ટ્રમ્પ આવે તે પહેલાં અમેરિકાના એરફોર્સનું વિમાન અમદાવાદના એરપોર્ટ પર લેન્ડ થયું છે. જેમાં ટ્ર્મ્પની કાર અને અન્ય સુરક્ષાનો સામાન લાવવામાં આવ્યો છે.  આ સામાન સાબરમતિ આશ્રમ, સાબરમતિ નદીમાં રાખવામાં આવશે […]

નમસ્તે ટ્ર્મ્પ: જુઓ અમદાવાદમાં ટ્રમ્પના આગમન પહેલાં કેવો છે બંદોબસ્ત?

Follow us on

અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવી રહ્યાં છે અને ખાસ કરીને તેઓ એક દિવસ અમદાવાદના મોટેરા ખાતેના વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું ઉદ્ધાટન કરશે. ડોનાલ્ડ ટ્રમ્પ આવે તે પહેલાં અમેરિકાના એરફોર્સનું વિમાન અમદાવાદના એરપોર્ટ પર લેન્ડ થયું છે. જેમાં ટ્ર્મ્પની કાર અને અન્ય સુરક્ષાનો સામાન લાવવામાં આવ્યો છે.  આ સામાન સાબરમતિ આશ્રમ, સાબરમતિ નદીમાં રાખવામાં આવશે અને તેના દ્વારા ટ્ર્મ્પની સુરક્ષામાં અમેરિકાના જવાનો ચાંપતી નજર રાખશે. જો કે ગુજરાત પોલીસ પણ અમેરિકાના એજન્ટો સાથે સઘન ચેકિંગ વ્યવસ્થામાં જોતરાઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

આ પણ વાંચો :   VIDEO: પ્રજાના પ્રતિનિધિઓ જ નથી પાળતા ટ્રાફિકના નિયમો ! કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સહિત કોંગ્રેસના કાર્યકરો હેલ્મેટ પહેર્યા વગર બાઇક રેલીમાં જોડાયા

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 6:12 pm, Mon, 17 February 20

Next Article