અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: જાણો નવસારીના ખેડૂતો સરકાર પાસે શું ઈચ્છી રહ્યાં છે?

|

Feb 11, 2020 | 5:20 PM

મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે ખેડૂતોની ચિંતા વધી રહી છે.  સરકારે આ પ્રોજેક્ટને લઈને જમીન માપણી કરી લીધી છે. ખેડૂતોની જમીન આ પ્રોજેક્ટના લીધે કપાતમાં જતી હોવાથી રોજગારીનો વિકલ્પ થઈ શકે છે તો બીજી બાજુ કેટલું વળતર જમીનનું સરકાર આપશે તે અંગે કોઈ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આમ નવસારીના ખેડૂતોની માગણી છે કે […]

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: જાણો નવસારીના ખેડૂતો સરકાર પાસે શું ઈચ્છી રહ્યાં છે?
તસવીર પ્રતીકાત્મક છે.

Follow us on

મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે ખેડૂતોની ચિંતા વધી રહી છે.  સરકારે આ પ્રોજેક્ટને લઈને જમીન માપણી કરી લીધી છે. ખેડૂતોની જમીન આ પ્રોજેક્ટના લીધે કપાતમાં જતી હોવાથી રોજગારીનો વિકલ્પ થઈ શકે છે તો બીજી બાજુ કેટલું વળતર જમીનનું સરકાર આપશે તે અંગે કોઈ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આમ નવસારીના ખેડૂતોની માગણી છે કે કેટલું વળતર આપવામાં આવશે તે અંગે સરકાર પહેલાથી સ્પષ્ટતા કરે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

આ પણ વાંચો :   દિલ્હી ચૂંટણીનું સંપૂર્ણ પરિણામ જાહેર, 5 બેઠકના વધારા સાથે ભાજપના 8 ધારાસભ્યો વિધાનસભા પહોંચશે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article