VIDEO: ખેડૂતોને મળશે ‘ટેકો’! રાજ્યના 145 સેન્ટરમાં આજથી ટેકાના ભાવે મગફળી ખરીદાશે

|

Nov 18, 2019 | 4:25 AM

  કમોસમી વરસાદમાં મગફળી પલળી ગયા બાદ હવે વરસાદે વિદાય લીધી છે, ત્યારે રાજ્યમાં આજથી ટેકાના ભાવે મગફળી ખરીદાશે. અન્ન અને પુરવઠા વિભાગ ખેડૂતો પાસેથી ગુણવત્તાના ધોરણોસર 90 દિવસ સુધી મગફળીની ખરીદી કરશે. કુલ 145 સેન્ટરમાં મગફળી ખરીદાશે. Web Stories View more પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી […]

VIDEO: ખેડૂતોને મળશે ટેકો! રાજ્યના 145 સેન્ટરમાં આજથી ટેકાના ભાવે મગફળી ખરીદાશે

Follow us on

 

કમોસમી વરસાદમાં મગફળી પલળી ગયા બાદ હવે વરસાદે વિદાય લીધી છે, ત્યારે રાજ્યમાં આજથી ટેકાના ભાવે મગફળી ખરીદાશે. અન્ન અને પુરવઠા વિભાગ ખેડૂતો પાસેથી ગુણવત્તાના ધોરણોસર 90 દિવસ સુધી મગફળીની ખરીદી કરશે. કુલ 145 સેન્ટરમાં મગફળી ખરીદાશે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જ્યાં નક્કી કરાયેલા 1,018 રૂપિયે મણના ભાવે ખેડૂતો પાસેથી મગફળી ખરીદાશે. પ્રથમ તબક્કે ખેડૂત દીઠ 2,500 કિલો મગફળી ખરીદવામાં આવશે. 90 દિવસ સુધી ચાલનારી આ પ્રક્રિયામાં કુલ 8 લાખ મેટ્રિક ટન મગફળી ખરીદવાનું સરકારનું આયોજન છે. મગફળી વેચવા માટે કુલ 4.44 લાખ રજિસ્ટ્રેશન થયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article